Stock Market : ગુરુવારનો ‘ગુરુ’ કોણ? તમારા પોર્ટફોલિયોમાં આ 10 સ્ટોક્સ છે કે નહી?

બુધવારના દિવસે સ્ટોક માર્કેટમાં ઊતાર-ચઢાવ જોવા મળ્યો. જો કે, બેન્ક નિફ્ટી નીચલા સ્તરથી રિકવર થયું. આ સાથે જ રિયલ્ટી અને FMCG સેક્ટરમાં પણ દબાણ જોવા મળ્યું. એવામાં ચાલો જાણીએ કે, ગુરુવારના દિવસે એટલે કે 07 ઓગસ્ટના રોજ કયા શેર ચર્ચામાં રહેશે...

| Updated on: Aug 06, 2025 | 9:49 PM
4 / 11
GNFC નું Q1 નું પ્રદર્શન નબળું રહ્યું. કંપનીનો કોન્સોલિડેટેડ નફો 118 કરોડ રૂપિયાથી ઘટીને 83 કરોડ રૂપિયા, આવક 2,021 કરોડ રૂપિયાથી ઘટીને 1,601 કરોડ રૂપિયા અને EBITDA 153 કરોડ રૂપિયાથી ઘટીને 31 કરોડ રૂપિયા થયો. વધુમાં EBITDA માર્જિન પણ ઘટીને 1.9% થયું.

5 / 11
Lumax Industries એ સારું પ્રદર્શન કર્યું અને નફો 34.2 કરોડ રૂપિયાથી વધીને 36.2 કરોડ રૂપિયા અને આવક 765.8 કરોડ રૂપિયાથી વધીને 922.5 કરોડ રૂપિયા થયો. EBITDA 120 કરોડ રૂપિયાથી વધીને 168 કરોડ રૂપિયા અને માર્જિન 18.2% થયું.

6 / 11
HUDCOનો Q1 નફો રૂ. 558 કરોડથી વધીને રૂ. 630 કરોડ થયો છે, જ્યારે NII રૂ. 724.7 કરોડથી વધીને રૂ. 961 કરોડ થયો છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 1.5 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

7 / 11
VIP ઇન્ડસ્ટ્રીઝ કંપની પ્રથમ ક્વાર્ટરમાં નફામાંથી ખોટમાં ફેરવાઈ. ગયા વર્ષે રૂ. 3.7 કરોડના નફા સામે રૂ. 17 કરોડનું નુકસાન, આવક રૂ. 639 કરોડથી ઘટીને રૂ. 561.4 કરોડ થઈ છે.

8 / 11
BHELના પ્રથમ ક્વાર્ટરની ખોટ એક વર્ષ અગાઉના રૂ. 213 કરોડથી વધીને રૂ. 455 કરોડ થઈ, જ્યારે આવક રૂ. 5,485 કરોડથી સહેજ વધીને રૂ. 5,487 કરોડ થઈ હતી.

9 / 11
કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સનો ચોખ્ખો નફો 11% ઘટીને રૂ. 141.8 કરોડ થયો છે. જો કે, આવક 8.1% વધીને રૂ. 1,763.8 કરોડ જેટલી થઈ છે. EBITDA માં 0.4% નો નજીવો વધારો થયો અને માર્જિન 18.5% જેટલું થયું.

10 / 11
જિંદાલ સ્ટેનલેસનો ચોખ્ખો નફો રૂ. 714.2 કરોડ થયો, જે વાર્ષિક ધોરણે 10.2% નો વધારો દર્શાવે છે. આવક રૂ. 10,207 કરોડ અને EBITDA રૂ. 1,309.6 કરોડ રહી. વધુમાં, આનું માર્જિન 12.8% પર સ્થિર રહ્યું.

11 / 11
બ્લુ સ્ટારના પરિણામો નબળા રહ્યા. કંપનીનો ચોખ્ખો નફો 28.5% ઘટીને રૂ. 121 કરોડ થયો. બીજીબાજુ આવક 4.1% વધીને રૂ. 2,982 કરોડ અને EBITDA 16% ઘટીને રૂ. 200 કરોડ થયું. વધુમાં માર્જિન ઘટીને 6.7% થયું.