PM મોદીને કેટલા ભાઈ બહેનો છે, પરિવારમાં કોણ કોણ છે જુઓ

નરેન્દ્ર દામોદરદાસ મોદી ( PM Modi)નો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં એક ગુજરાતી હિંદુ પરિવારમાં થયો હતો. દામોદરદાસ મુલચંદ મોદી અને હીરાબેન મોદીને જન્મેલા છ બાળકોમાંથી તેઓ ત્રીજા હતા.

| Updated on: Sep 17, 2025 | 9:23 AM
4 / 10
દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. ભાઈ-બહેનોમાં અમૃતભાઈ મોદી બીજા ક્રમે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા ક્રમે છે. PM નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, પછી બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે.

5 / 10
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈનું નામ સોમભાઈ મોદી છે. સોમભાઈ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે.

6 / 10
 પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી છે. અમૃતભાઈ ખાનગી કંપનીમાં ફિટરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા. તેમના પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. 47 વર્ષીય પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે તેની સાથે રહે છે.

7 / 10
 નરેન્દ્ર મોદી પાંચ ભાઈઓ અને એક બહેનમાં ત્રીજા ક્રમે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા તેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

8 / 10
નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા બે વર્ષ નાના છે.  પીએમ મોદીના ભાઈ હોવાનો તેમને ક્યારેય કોઈ અભિમાન નથી. પ્રહલાદના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા. જેનું 2019માં અવસાન થયું હતું. પ્રહલાદ મોદીના પુત્રનું નામ મેહુલ છે.

9 / 10
નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે. તેનું નામ વાસંતીબેન હસમુખલાલ મોદી છે. તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ લાલ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા.

10 / 10
નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે રહેતી હતી.

Published On - 8:30 am, Sun, 17 September 23