Selling Stock : ટાટાનો આ શેર તૂટ્યો, સ્ટોક વેચી રહ્યા છે રોકાણકારો, મોટો ઘટાડો, LIC પાસે છે 1.93 કરોડ શેર

|

Aug 05, 2024 | 4:45 PM

પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો બાદ સોમવારે અને 5 ઓગસ્ટના રોજ સવારના ટ્રેડિંગમાં ટાટાની આ કંપનના શેરની કિંમત 7%થી વધુ ઘટી હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 11.44 ટકા વધીને રૂ. 13,386 કરોડ થઈ છે. ક્વાર્ટર દરમિયાન જ્વેલરી બિઝનેસમાંથી આ કંપનીની આવક 10.4 ટકા વધીને રૂ. 11,808 કરોડ થઈ છે.

1 / 9
પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો બાદ સોમવારે 5 ઓગસ્ટના રોજ સવારના ટ્રેડિંગમાં ટાટાની આ કંપનીની કિંમત 7 ટકાથી વધુ ઘટી હતી. શુક્રવારે બજાર બંધ થયા પછી Q1 પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

2 / 9
તમને જણાવી દઈએ કે આ શેર 05 ઓગસ્ટના રોજ BSE પર 3201.05 રૂપિયા પર ખૂલ્યા હતા, જે શુક્રવારના 3463.15 રૂપિયાના બંધ ભાવથી 7.5 ટકા ઓછા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો ઘટ્યો છે.

3 / 9
જ્વેલરીની મુખ્ય રિટેલર અને ઘડિયાળ નિર્માતા કંપની ટાઇટનનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 5.42 ટકા ઘટીને 715 કરોડ રૂપિયા થયો છે.

4 / 9
ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 756 કરોડ રૂપિયા હતો. જો કે, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેનું વેચાણ 12.64 ટકા વધીને રૂ. 12,223 કરોડ થયું હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,851 કરોડ હતું, એમ ટાઇટને શુક્રવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.

5 / 9
જૂન ક્વાર્ટરમાં ટાઇટનનો કુલ ખર્ચ 12.75 ટકા વધીને રૂ. 12,413 કરોડ થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 11.44 ટકા વધીને રૂ. 13,386 કરોડ થઈ છે. ક્વાર્ટર દરમિયાન જ્વેલરી બિઝનેસમાંથી ટાઇટનની આવક 10.4 ટકા વધીને રૂ. 11,808 કરોડ થઈ છે.

6 / 9
ટાઇટનની બ્રાન્ડ તનિષ્કે ઓમાનના મસ્કતમાં નવો સ્ટોર ખોલીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરી મજબૂત કરી છે. આ સાથે ટાઇટનની ભારત બહાર કુલ 17 દુકાનો છે. સોનાના વધતા ભાવે તેના મુખ્ય જ્વેલરી બિઝનેસમાં માંગને અવરોધી, જેના પરિણામે ટાઇટન કંપનીના ચોખ્ખા નફામાં ધીમી વૃદ્ધિ થઈ છે.

7 / 9
બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ જણાવ્યું હતું કે ટાઇટનના શેરમાં વધુ ઉછાળો આવી શકે છે. મેક્વેરીએ શેર દીઠ 4,100 રૂપિયાના લક્ષ્યાંક ભાવ સાથે તેના આઉટપરફોર્મ કોલને જાળવી રાખ્યો છે. જેપી મોર્ગને પણ શેર દીઠ 3,450 રૂપિયાના લક્ષ્ય સાથે ન્યુટલ કોલ જાળવી રાખ્યો છે.

8 / 9
જ્યારે સિટીએ સ્ટોક પર ન્યુટ્રલ કોલ જાળવી રાખ્યો છે અને લક્ષ્ય ભાવ વધારીને શેર દીઠ 3,510 રૂપિયા કર્યો છે. ગોલ્ડમૅન સૅક્સે 3,750 રૂપિયાના વધારાના લક્ષ્ય સાથે શેર પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે LIC પાસે ટાઇટનના 1,92,76,861 શેર છે.

9 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery