Gujarati NewsPhoto galleryThis share broke 3200 rupees a big drop in a single day the company gave information about the big deal Stock Market
રોકાણકારો ધોવાયા ! 3200 રૂપિયા તૂટ્યો આ શેર, એક જ દિવસમાં મોટો ઘટાડો, કંપનીએ આપી મોટી ડીલ વિશે માહિતી
આજે મંગળવારે અને 22 ઓક્ટોબરના ટ્રેડિંગ દરમિયાન ટાયર બનાવતી કંપનીના શેરો ફોકસમાં હતા. આજે ટ્રેડિંગ દરમિયાન આ શેરમાં રૂ. 3,294.95 અથવા 2.5 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે કંપનીએ એક ડીલ વિશે શેરબજારને જાણ કરી છે. છેલ્લા પાંચ દિવસમાં તે 3 ટકાથી વધુ એટલે કે રૂ. 4,221 ઘટ્યો છે. આ શેરમાં એક મહિનામાં 7%, લગભગ 10,000થી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે.