6 / 8
રિલાયન્સ પાવરના શેરમાં પણ LICનો મોટો હિસ્સો છે. LIC કંપનીના 10,26,59,304 શેર ધરાવે છે. આ 2.56 ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રિલાયન્સ ગ્રુપની કંપનીઓ જેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડ રૂ. 17,600 કરોડનું ભંડોળ એકત્ર કરવા અને ઝીરો ડેટ પોઝિશન સાથે તેમની વૃદ્ધિની વ્યૂહરચના લાગુ કરવા માટે તૈયાર છે.