રોકાણકારોને ડબલ ફાયદો ! ટુકડાઓમાં વહેંચાશે આ મલ્ટિબેગર ડિફેન્સ સ્ટોક, 1 શેર પર આપશે 23.19નું ડિવિડન્ડ

|

Oct 22, 2024 | 5:04 PM

આ સરકારી કંપનીએ ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ એક શેર પર 23.19 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. આજે આ ડિફેન્સ સ્ટોક 10.84 ટકાના ઘટાડા સાથે 4159.95 પર બંધ રહ્યો હતો. આ મલ્ટીબેગર ડિફેન્સ સ્ટોકના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 113 ટકાનો વધારો જોવા મળ્યો છે.

1 / 8
આ સરકારી કંપનીએ મંગળવારે અને 22 ઓક્ટોબપના રોજ સ્ટોક સ્પ્લિટ અને ડિવિડન્ડ સંબંધિત માહિતી શેર કરી છે. કંપનીએ કહ્યું છે કે બોર્ડની બેઠકમાં યોગ્ય રોકાણકારોને પ્રત્યેક શેર પર 23.19 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે.

2 / 8
તમને જણાવી દઈએ કે, આજે એટલે કે 22 ઓક્ટોબરના રોજ BSEમાં Mazagon Dock Shipbuilders Limitedનો શેર 10.84 ટકાના ઘટાડા સાથે 4159.95 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 8
મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 2 ભાગમાં વહેંચવામાં આવશે. આ વિભાજન બાદ કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટીને 5 રૂપિયા પ્રતિ શેર થઈ જશે.

4 / 8
કંપનીએ વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ તરીકે 30 ઓક્ટોબર, 2024 નક્કી કરી છે. એટલે કે, આ દિવસે કંપનીના શેર ધરાવતા રોકાણકારોને પ્રતિ શેર 23.19 રૂપિયાનો નફો મળશે.

5 / 8
ગયા મહિને જ કંપનીએ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યો હતો. પછી પાત્ર રોકાણકારોને 12.11 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું હતું. તમને જણાવી દઈએ કે, Mazagon Dock Shipbuilders Limitedએ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી નથી.

6 / 8
આ મલ્ટીબેગર ડિફેન્સ સ્ટોકના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 113 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે, આ સ્ટોક છેલ્લા કેટલાક સમયથી ખૂબ દબાણ હેઠળ છે. જેના કારણે વેચવાલી જોવા મળી રહી છે.

7 / 8
મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 28 ટકા ઘટ્યા છે. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર 5,859.95 રૂપિયા અને કંપનીનું 52 સપ્તાહનું નીચું સ્તર 1742 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 83,902.03 રૂપિયા છે.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery