ટેક મહિન્દ્રાના શેર 1.90 ટકા, એચડીએફસી બેન્ક 1.82 ટકા, ટાઇટન 1.58 ટકા, સન ફાર્મા 1.46 ટકા, ટાટા મોટર્સ 1.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.07 ટકા, પાવરગ્રીડ 0.77 ટકા, ઇન્ફોસીસ 0.66 ટકા, અદાણી પોર્ટ્સ, 0.59 ટકા, ટીસીએસ બેન્ક 0.59 ટકા, TCS 0.49 ટકા, નેસ્લે ઈન્ડિયાનો શેર 0.12 ટકા, NTPC 0.08 ટકા, બજાજ ફાઇનાન્સ 0.05 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.05 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.01 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.