Gujarati NewsPhoto galleryThe company gave 6 bonus shares for 1 share making 35 lakhs from 1 lakh in just 1 year
શેર હોય તો આવો! કંપનીએ 1 શેર પર આપ્યા 6 બોનસ શેર, માત્ર 1 વર્ષમાં 1 લાખના બનાવ્યા 35 લાખ, જાણો તે કંપની વિશે
આ કંપનીના શેરે એક વર્ષમાં 24 રૂપિયાથી વધીને 870 રૂપિયા થઈ ગયા છે. એક વર્ષમાં કંપનીના શેરમાં 3300 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીના શેરોએ 1 વર્ષમાં 1 લાખ રૂપિયાની કિંમતને 35 લાખ રૂપિયા બનાવી દીધા છે અને રોકાકારોને માલામાલ કર્યા છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર 146.38 રૂપિયા પર હતા.