Mobile Charging Tips : તમારો ફોન ખોટી રીતે ચાર્જ થાય છે? તો બેટરીને થઈ શકે છે નુકસાન, આ છે સાચો રસ્તો

|

Oct 27, 2024 | 1:06 PM

Mobile Charging Tips : તમારે સ્માર્ટફોન ચાર્જ કરવાની સાચી પદ્ધતિ જાણવી જ જોઈએ. જેથી તમારા ફોનની બેટરી સારી રીતે પરફોર્મ કરે. અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ. જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે.

1 / 5
Mobile Charging Tips : સ્માર્ટફોનની બેટરી એ એક સંવેદનશીલ ઘટક છે. જો તેને યોગ્ય રીતે ચાર્જ કરવામાં ન આવે તો તેનું જીવન ઘટી શકે છે. આ સિવાય ફોનના પરફોર્મન્સ પર પણ અસર પડી શકે છે. આવા ચાર્જિંગને કારણે તમારા ફોનની બેટરીની સંપૂર્ણ ક્ષમતા પણ ઓછી થવા લાગે છે.

2 / 5
ઓવરચાર્જ કરવાનું ટાળો : સ્માર્ટફોનને 100 ટકા ચાર્જ કર્યા પછી પણ તેને ચાર્જરમાં પ્લગ ઇન ન રાખો. આ બેટરીના સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર કરી શકે છે.

3 / 5
ઝડપી ચાર્જિંગનો ઓછો ઉપયોગ : ઝડપી ચાર્જિંગ બેટરીને ઝડપથી ચાર્જ કરે છે પરંતુ તેનો સતત ઉપયોગ બેટરીની આવરદા ઘટાડી શકે છે.

4 / 5
ઓવરડહિટિંગથી બચો : ચાર્જ કરતી વખતે ફોનને ગરમ જગ્યાએ ન રાખો. તેનાથી બેટરીને નુકસાન થઈ શકે છે. આ સિવાય ભારે ભરખમ કવર લગાવતા હોય તો તેને બંધ કરવું જોઈએ.

5 / 5
અસલી ચાર્જરનો કરો ઉપયોગ : હંમેશા તમારા ફોન સાથે આવેલા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો. ફોનને અન્ય કોઈપણ ચાર્જરથી ચાર્જ કરવાથી બેટરીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

Next Photo Gallery