Gujarati NewsPhoto galleryTata Electronics to hire 20K more employees at Hosur unit says Tata Sons Chairman Chandrasekaran
Hiring: બાયોડેટા તૈયાર રાખજો! ટાટા આ પ્લાન્ટમાં કરશે 20,000 કર્મચારીઓની ભરતી, ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરની જાહેરાત
ચંદ્રશેખરન ટાટા મોટર્સ દ્વારા 9,000 કરોડ રૂપિયાના ઉત્પાદન એકમના ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહમાં હાજરી આપી રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં, ટાટા ગ્રૂપે તમિલનાડુમાં ત્રણ મોટા ઉત્પાદન એકમોમાં રોકાણ કર્યું છે, ટાટા પાવર, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા મોટર્સ. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે અમે 20 હજાર કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી છે.