સ્વપ્ન સંકેત : તમે ક્યારેય સપનામાં આત્મહત્યા કે અર્ધચન્દ્ર જોયો છે? જાણો તે શું આપે છે સંકેત

|

Oct 23, 2024 | 2:27 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 9
અર્ઘ્ય : સપનામાં કોઈ પણ પ્રકારનું અર્ઘ્ય આપવું તે શુભ સંકેત માનવામાં આવે છે.

2 / 9
અર્ધચન્દ્ર : સપનામાં અર્ધચન્દ્ર જોવું તે પત્ની તરફથી દરેક કાર્યમાં પૂર્ણ સહયોગ મળવાના સંકેતો છે તેમજ સુખદ દાંમ્પત્ય જીવનના સંકેતો પણ આપે છે.

3 / 9
આલ્બમ : સ્વપ્નમાં ફોટાનો સંગ્રહ જોવો એટલે કે આલ્બમ જોવો તે ક્યાંકથી દુખદ સમાચાર આવવાના સંકેતો છે. મૂંઝવણની દશામાં પડવાની શક્યતા છે.

4 / 9
આત્મહત્યા : આત્મહત્યાનો પ્રયત્ન કરવો અથવા કોઈ આત્મહત્યા કરે તેવું દ્રશ્ય જોવું તે દીર્ઘાયું થવાના લક્ષણો છે.  જો કોઈ પરિચિત ને આવી સ્થિતિ માં જોવું તે તેની ઉંમર લાંબી થવાના સંકેતો છે.

5 / 9
રખડપટ્ટી : વ્યર્થ રીતે ભટકવું તે બેરોજગારોને નોકરી મળવાના સંકેતો છે. જે લોકો કામ કરતા હોય અને તેને આવું સ્વપ્ન આવે છે તો તેના કાર્યમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. વેપારી વર્ગને લાભ મળવાના ચાન્સ છે. આ સપનાને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

6 / 9
સુનમુન થઈને રડવું : સપનામાં ઝીણો-ઝીણો અવાજ કરવો, ગુપચુપ રડવું તે સારો સમય આવવાના સંકેતો છે. બધું જ સારુ થશે અને પ્રસન્નતા પૂર્વક સમય પસાર થશે તેવું લક્ષણ માનવામાં આવે છે.

7 / 9
અંગ્રેજી : સપનામાં અંગ્રેજી અથવા તો કોઈ ભાષા વાંચવી, બોલવી, પડોશી સાથે વાદ-વિવાદ થવાના સંકેતો છે. જેટલી સ્પીડમાં વાંચતા, લખતા કે બોલવામાં આવ્યું હોય, વાદ-વિવાદ એટલો જ વધી શકે છે.

8 / 9
કૂદવું : પોતાને અથવા બીજા કોઈને ઉછળતા-કૂદતા જોવું તે કોઈ દુખદ સમાચાર આવવાની શક્યતા છે. કોઈ ને કોઈ અશુભ સમાચાર બનવાના મળવાના યોગ બની રહ્યા છે તેવું દર્શાવે છે.

9 / 9
ઊંચાઈ :  પોતાને અથવા બીજા કોઈ વ્યક્તિને ઉંચાઈ પર ઉભા રહેતા જોવું તે અપમાનિત થવાના યોગ દર્શાવે છે. મોટી શરમજનક સ્થિતિમાં ફસાઈ જવાના યોગ છે.  (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery