સ્વપ્ન સંકેત : સપનામાં બંદુકની ગોળી, રમત કે ઈજાગ્રસ્ત વ્યક્તિ જોવું તે ભવિષ્યમાં શું ફળ આપશે?

|

Oct 28, 2024 | 2:03 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 6
રમત-ગમત : સપનામાં કોઈ પણ પ્રકારની રમત જોવી અને ભાગ લેતા જોવું એ ભાગ્યોન્ન્તિનું સુચક છે. આ સપનું વિદેશ યાત્રાનો લાભ પણ સુચવે છે.

2 / 6
ખોલવું : સપનામાં જો કબાટ ખોલતા જોવું તે ઘરમાં ચોરી થવાની સંભાવના દર્શાવે છે. દરવાજો ખોલતા જોવું તે કોઈ અતિથિના આગમનની પૂર્વ સુચના છે.

3 / 6
સાક્ષી : કોઈ વાતના નિવેદન કે મૌખિક પુરાવાઓ આપવા તે અથવા આમ થતું જોવું તે કોઈ ગુનામાં ફસાવાના પૂર્વ સંકેત છે. કારણ વગર કોઈ ગુનામાં સંડોવાના પૂર્વ સંકેત છે.

4 / 6
ગણવું : સપનામાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવી અથવા કોઈ સામાન ગણતા જોવું તે કામ-ધંધામાં મુશ્કેલી આવવાની સંભાવના છે. અપમાન થવાના પણ સંકેતો રહેલા છે.

5 / 6
ગોળી : સપનામાં ગોળી ચલાવતા જોવું તે અથવા ગોળી ચલાવવી, જલદી જ કોઈ કામ થવાના સંકેતો છે અને કોઈ પણ પ્રકારની હાનિ જોવા મળે તો તરત તે કામની પૂર્તિ થવાની સંભાવના છે.

6 / 6
ઈજાગ્રસ્ત : કોઈને સપનામાં ઈજાગ્રસ્ત જોવું કે પોતાને ઈજા થતા જોવી તે કોઈ સંકટમાંથી છુટકારો મળવાની સંભાવના છે. બધા જ પ્રકારની ચિંતા દૂર થશે અને સમસ્યાઓનું સમાધાન મળે તેવી સંભાવના છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery