સ્વપ્ન સંકેત : શું તમે સપનામાં ક્યારેય પડી ગયા હોય કે અપમાનિત થયા હોય તેવું અનુભવ્યું છે?

|

Oct 22, 2024 | 12:14 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 8
ડોક્યુમેન્ટ્સ : કોઈ કરાર કે અદાલતના કાગળો પર સહી કરવી, તેના પર કંઈક લખવું અથવા આવું કોઈ ડોયુમેન્ટ્સ વાંચતા જોવું તે કોઈ ષડયંત્રમાં ફસાવાની સૂચના છે. આવું સપનું જોયા પછી 15 દિવસ સુધી કોઈ ડોક્યુમેન્ટ્સમાં સમજી વિચારીને સહી કરવી.

2 / 8
અભિમાન : સપનામાં અભિમાન પૂર્વક કોઈ સાથે વાત કરવી અથવા કોઈને વાત કરતા જોવું તે પોતાને અપમાનિત અથવા કલંક લાગવાના યોગ છે. કોઈને કોઈ લાંછન, અપયશ, કલંક લાગવાના તીવ્ર યોગ બને છે.

3 / 8
અપમાનિત : સ્વપ્નમાં કોઈને અપમાનિત થતા જોવું તે માન-સન્માન કે એવોર્ડ મળવાની સંભાવના છે. કોઈ સંસ્થા કે સમાજ દ્વારા પ્રશંસા મળવાના યોગ બને છે.

4 / 8
ગુનેગાર : પોતાને ગુનેગારના રુપમાં પોલીસ સ્ટેશન કે જોલમાં જોવું તે મોટું પદ મળવાના સંકેતો આપે છે. કોઈ સંસ્થા, ટ્રસ્ટ, સમાજ દ્વારા કોઈ સારુ પદ મળવાના યોગ છે અથવા અધ્યક્ષ બનવાની સંભાવના છે.

5 / 8
અપહરણ : સપનામાં પોતાનું કે બીજા કોઈનું અપહરણ થતા જોવું તે લાંબી ઉંમર મળવાના યોગ છે. સારુ સ્વાસ્થ્ય અને સુખદ જીવન મળવાની સૂચના છે.

6 / 8
અભક્ષ્ય : કોઈ ખાવા લાયક ન હોય તેવી વસ્તુ ને જોવી, કોઈને તે વસ્તુને ખાતા જોવી અને આવું જોઈને ઘૃણા ઉત્પન્ન થાય છે. આવું જોવાથી સહકર્મચારીઓ તેમજ સમાજ દ્વારા પ્રશંસા મળવાના યોગ છે.

7 / 8
અભિનય : કોઈ પ્રકારનો અભિનય કરવો તેમજ કોઈને કરતા જોવું તે દુર્ઘટનાગ્રસ્ત હોવાના સંકેતો છે. આ પ્રકારનું સપનું જોયા પછી ઓછામાં ઓછા 15 દિવસ સુધી સાવધાની રાખવી. ઘરમાં કોઈ કામ કરતી વખતે તેમજ બહારના કામ કરતી વખતે સાવધાની પૂર્વક વર્તવું જોઈએ.

8 / 8
ડરીને પડવું : અત્યંત ડરીને પડી જવું તે શુભ તથા કોઈ કાર્યમાં નિશ્ચિત સફળતાની સૂચના છે. આવું થવાની સાથે કંઈક વાગી જાય તો તેને વધારે શુભ માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery