સ્વપ્ન સંકેત : સપનામાં ચોપાટ રમતા કે કંપનીની છટણી થતી જોઈ છે ? જાણો શું દર્શાવે છે ભવિષ્યના સંકેત

|

Oct 31, 2024 | 7:38 AM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 8
ડફ : ડફ વગાડવી અથવા તો તેને જોવી તે અશુભ સમાચાર મળવાના સંકેત છે.

2 / 8
ચઢવું : કોઈ ઉંચાઈ પર ચઢતા જોવું તે કોઈ અધોગતિ થવાના અને કોઈ પ્રકારની મુશ્કેલી આવવાના સંકેત છે.

3 / 8
ચાલવું : જમીન પર ચાલવું તે રોજગાર મળવાના ફાયદા છે, પાણી પર ચાલવું તે વેપારમાં અધોગતિ થવાના સંકેત છે. આકાશ પર ચાલતા જોવું તે અચાનક અપમાનિત થવાના સંકેત છે.

4 / 8
ચૂંટી ખણવી : કોઈને ચૂંટી ખણવી તે પરિવારમાં કલેશ અને વાદ-વિવાદ થવાના સંકેત છે.

5 / 8
ચોપાટ : ચોપાટ રમતા જોવું તે વેપારમાં હાનિ તેમજ કોઈ વિશ્વાસી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત થવાની વધુ સંભાવના છે.

6 / 8
છટણી : કોઈ કંપનીના કર્મચારીઓની છટણી થતાં જોવી તે મોટું પદ મળવાની સૂચના છે.

7 / 8
છાપવું : કોઈ વસ્તુને છાપવી તે પરિવારના સદસ્ય દ્વારા કે પડોશી દ્વારા કોઈ કલંક લાગી શકે છે. કાળા રંગનું છાપકામ જોવું તે શુભ માનવામાં આવે છે.

8 / 8
છમ છમ : પાયલોની છમછમ અવાજ સાંભળવો તે કોઈ અતિથિના આગમનની સૂચના છે. તેના સેવા-સત્કાર કરવા પડશે તેવા સંકેતો છે.  (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery