
Rallis India Limited: આ શેર વિશે 13 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 261 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 285.25 છે. આ શેર જો વધ્યો તો 34.10% વધીને 350 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 19.92%ના ઘટાડા સાથે 209 રુપિયા પર પણ આવી શકે છે.

Rallis ના શેર વિશે 13 એક્સપર્ટે રાય આપી છે તેમાંથી ફક્ત એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે. 3 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે sell કરવા કહ્યું છે તેમજ 3 એક્સપર્ટે સ્ટ્રોંગ sell કરવા કહ્યું છે

Sobha Limited આ શેર હાલ ભાવ 1447.50 પર ચાલી રહ્યો છે જેના પર 15 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 1898 છે. આ શેર પર જો વધારો થયો તો 69.88% વધીને 2459 પર પહોંચી શકે છે તેમજ 1 એક્સપર્ટે સ્ટ્રોંગ sell કરવા કહ્યું છે

આ શેર પર જે 15 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 1 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.