Stocks Forecast : આ શેર ખરીદી લો, આવનારા સમયમાં તમારા પૈસા બમણા થવાની પૂરી સંભાવના!

જો તમે શેરબજારમાં સફળતાપૂર્વક મૂડી રોકાણ કરવા ઈચ્છો છો, તો બજારમાં છુપાયેલા ફાયદાકારક શેરની ઓળખ કરવી અનિવાર્ય છે. આ માટે, અમે અહીં નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત 4 કંપનીઓના શેરની કિંમતનું વિગતવાર અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ રજૂ કરી રહ્યા છીએ.નિષ્ણાતોની ભવિષ્યની આગાહી સૂચવે છે કે જો આ 4 શેરોને તમારા પોર્ટફોલિયોનો ભાગ બનાવવામાં આવે, તો તમે નિશ્ચિતપણે જંગી નાણાકીય ફાયદામાં રહેશો અને ધનવાન બનશો. આ ચાર પસંદગીના શેર વિશેની મોટી ભવિષ્યવાણી જાણવા વિગતે વાંચો.

| Updated on: Nov 10, 2025 | 5:54 PM
4 / 10
Afcons Infrastructure Limited: આ શેર વિશે 8 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 436.70 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 436.70 છે. આ શેર જો વધ્યો તો 58.69% વધીને 566 પર પહોંચી શકે છે.

5 / 10
AFCONS ના શેર વિશે 8 એક્સપર્ટે રાય આપી છે. તેમાથી બધા અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે.

6 / 10
PVR Inox Limited આ શેર હાલ ભાવ 1128.80 પર ચાલી રહ્યો છે જેના પર 22 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 1329.90 છે. અહીં આ શેર પર જો વધારો થયો તો 70.09% વધીને 1920 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 16.28%ના ઘટાડા સાથે 945 રુપિયા પર પણ આવી શકે છે.

7 / 10
આ શેર પર જે 22 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 12 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 3 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 1 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

8 / 10
Crompton Greaves Consumer Electricals Ltd.ના શેરનો ભાવ હાલ 280.30 પર ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 383.40 છે. આ શેરેમાં 64.11% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 460 સુધી પહોંચી શકે છે.

9 / 10
CROMOTONના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 33 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 27 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 3 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

10 / 10
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.