Stocks Forecast: નિષ્ણાતોએ કરી ભવિષ્યવાણી! તમારો પોર્ટફોલિયો એકવાર ચેક કરજો, આ 3 શેર છે કે નહીં?

સ્ટોક માર્કેટમાં ઘણા લોકો તગડું રિટર્ન મળી રહે તેવા શેર પર નજર રાખે છે. જો કે, આ બધા વચ્ચે નિષ્ણાતોએ 3 શેરને લઈને ભવિષ્યવાણી કરી છે.

| Updated on: Nov 02, 2025 | 6:47 PM
4 / 6
'CESC Ltd' ના શેરમાં હાલમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક ₹179.96 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +16.20% જેટલો વધી શકે છે અને તે ₹209.11 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'CESC Ltd' ના શેર +38.92% વધીને ₹250.00 ની આસપાસ જોવા મળશે, તેવી શક્યતા છે.

5 / 6
'Deepak Nitrite Limited' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 18 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 9 લોકોએ આ સ્ટોક ખરીદવાની વાત કરી છે, જ્યારે 6 લોકોએ આને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. વધુમાં 4 લોકોએ આ સ્ટોક વેચવાની વાત કરી છે.

6 / 6
'Deepak Nitrite Limited' ના શેર ₹1,728.40 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +12.94% વધીને ₹1952.00 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં 'Deepak Nitrite Limited' ના સ્ટોક +32.49% ની સાથે ₹2,290.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે. જો માર્કેટ ક્રેશ થશે તો આ શેર -10.90% ના ઘટાડા સાથે ₹1,540.00 ની આસપાસ જોવા મળી શકે છે.