Tata Group Share : ટાટા ગ્રુપની આ કંપનીમાંથી આવ્યા ડિલિસ્ટિંગના સમાચાર

|

Aug 07, 2024 | 2:14 PM

આ જાહેરાત TATA POWER દ્વારા કરવામાં આવી છે. એક્સચેન્જમાંથી કંપનીના શેર દૂર કરવાની પ્રક્રિયાને ડિલિસ્ટિંગ કહેવામાં આવે છે. મતલબ કે ડિલિસ્ટિંગ પછી શેર એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી શકાતું નથી. ડીલિસ્ટિંગ કંપની મેનેજમેન્ટની ઈચ્છા મુજબ થઈ શકે છે.

1 / 5
ટાટા પાવરે જાહેરાત કરી છે. બોર્ડે GDS પ્રોગ્રામના ડિલિસ્ટિંગને મંજૂરી આપી છે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જે GDS ના ડિલિસ્ટિંગને મંજૂરી આપી છે. આ સિવાય કંપનીએ કહ્યું છે કે તે Khorlochhu Hydro Power માં 40% હિસ્સો ખરીદશે. કંપની રૂપિયા 830 કરોડમાં 40% હિસ્સો ખરીદશે.

2 / 5
GDR એટલે કે ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ - GDR કંપનીને એક કરતાં વધુ દેશમાં લિસ્ટેડ કરવા માટે જાહેર કરવામાં આવે છે.

3 / 5
કંપનીઓ ભંડોળ ઊભું કરવા માટે વિદેશી રોકાણકારોને GDR જાહેર કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ભારતીય કંપની ADR જાહેર કરવા માંગે છે, તો તેણે લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ પર સમાન સંખ્યામાં શેર જાહેર કરવા પડશે.

4 / 5
ડિપોઝિટરી એવા રોકાણકારોને રસીદ આપશે કે જેમણે GDR ઈશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કર્યું છે. ડિપોઝિટરી રસીદો ટ્રાન્સફર કરી શકાય તેવા સાધનો છે.

5 / 5
તેનો અર્થ એ કે તેઓ સ્ટોક એક્સચેન્જમાં ખરીદી અને વેચી શકાય છે, જેમાં તેઓ લિસ્ટેડ છે. GDR ધરાવનારી વ્યક્તિ ડિપોઝિટરીને તેને અંતર્ગત શેરમાં રૂપાંતરિત કરવા કહી શકે છે અને તે તેને ભારતીય શેરબજારમાં વેચી શકે છે.

Next Photo Gallery