મુકેશ અંબાણીનો આ શેર આવ્યો Get Set Go મોડમાં, હવે Stockના ભાવ ઉપર તરફ વધશે, જાણો કારણ

|

Sep 28, 2024 | 1:12 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ એક ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ છે જેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. તેના વ્યવસાયોમાં ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, કુદરતી ગેસ, છૂટક, મનોરંજન, ટેલિકોમ્યુનિકેશન્સ, માસ મીડિયા અને ટેક્સટાઇલનો સમાવેશ થાય છે. આ કંપનીના શેર હવે ઉપર તરફ વધશે.

1 / 6
રિલાયન્સનો સ્ટોક  Get Set Go મોડમાં છે, એટલે કે, તે હવે 0 લાઇનને સ્પર્શી ગયો છે અને માત્ર ક્રોસ કરવા અને ઉપર જવા માટે તૈયાર છે.

2 / 6
રાઈટ્સ ઈશ્યુની ચુકવણી માટે 05મી ઓક્ટોબર છેલ્લો દિવસ છે. અને ત્યાં સુધીમાં નિફ્ટીની વર્તમાન રેલીનું કરેક્શન બાકી હશે કારણ કે 30મી સપ્ટેમ્બરથી 05મી ઑક્ટોબરની વચ્ચે કરેક્શનની શક્યતા સૌથી વધુ છે.

3 / 6
આ બંને કરેકશન બાદ, રિલાયન્સના ભાવમાં વધારાનું હાલ પૂરતું કોઈ કારણ હોય એવું લાગતું નથી. ભૂતકાળમાં, જ્યારે પણ રિલાયન્સ 0 લાઇનને વટાવી ગયું છે, ત્યારે તેણે 3 દિવસથી 28 દિવસમાં 3% થી 12% સુધીનું વળતર આપ્યું છે.

4 / 6
રોકાણકારો શેરમાં ફાયદો વિચારતા હોય છે. ત્યારે રિલાયન્સના શેર આ સ્થિતિમાં નવેમ્બર ફ્યુચર્સ લેવાથી મોટો નફો મળી શકે છે.

5 / 6
આ કંપનીનો શેર શુક્રવારે 27 Sept, બપોરે 2:40 વાગ્યે 3,030.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેરનો 52-wk high 3,217.60 છે જ્યારે 52-wk low 2,220.30 છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 4:05 pm, Fri, 27 September 24

Next Photo Gallery