
હવે જ્યારે કંપનીના શેરનો ભાવ 1,240 રૂપિયા પર પહોંચી ગયો છે, ત્યારે 2,841 શેરનું મૂલ્ય 35,22,840 રૂપિયા થશે. આનો અર્થ એ થયો કે કંપનીએ આ ચાર વર્ષમાં રોકાણકારોને પૈસા કમાવવામાં કોઈ કસર છોડી નથી.

જો શુક્રવારની વાત કરીએ તો ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરમાં 5.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 21 ટકા વધ્યો છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.