ઘટતા માર્કેટમાં કયા શેર પર દાવ લગાવવો? એક્સપર્ટે આ સ્ટોકમાં આપ્યો ‘BUY’ કોલ, ‘ટાર્ગેટ’ અને ‘સ્ટોપ લોસ’ નોટ કરી લો

ભારતીય શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે, ત્યારે માર્કેટ એક્સપર્ટે એક મલ્ટિપ્લેક્સ ચેઈનના શેર ખરીદવાની સલાહ આપી છે. તાજેતરના ઘટાડા બાદ આ શેરમાં જોવા મળેલી રિકવરી અને ટેકનિકલ સંકેતોના આધારે તેમાં આગળ પણ તેજી જળવાઈ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

| Updated on: Nov 24, 2026 | 2:55 PM
1 / 8
ભારતીય શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન માર્કેટ એક્સપર્ટે PVR INOXના શેર ખરીદવાની સલાહ આપી છે. તાજેતરના ઘટાડા બાદ આ શેરમાં સારી રિકવરી જોવા મળી રહી છે.

2 / 8
ટેકનિકલ એનાલિસિસના આધારે તેમનું માનવું છે કે, તેમાં આગળ પણ તેજી જળવાઈ રહેવાની આશા બની રહી છે. જો તમે પણ PVR INOXના શેર પર નજર રાખી રહ્યા છો અથવા તેમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો એક્સપર્ટ દ્વારા જણાવેલી રણનીતિ અને શેરના ટેકનિકલ સંકેતોને સમજવું જરૂરી છે.

3 / 8
માર્કેટ એક્સપર્ટના મતે, PVR INOXના શેરમાં 1,700 રૂપિયાના સ્તર પર ખરીદી કરી શકાય છે. તેમણે આ શેર માટે 1,900 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે. આમાં રોકાણકારો સ્ટોપ લોસ 1,600 રૂપિયાનો રાખી શકે છે.

4 / 8
આ હિસાબે જોઈએ તો, 1,700 રૂપિયાના ખરીદી સ્તરથી 1,900 રૂપિયાના ટાર્ગેટ સુધી શેરમાં લગભગ 200 રૂપિયા એટલે કે 11.8 ટકાની તેજીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ સંભવિત વળતર છે. કોઈ પણ તેની ગેરંટી આપતું નથી.

5 / 8
PVR INOXના શેરમાં તેજીની આશા પાછળ તેની તાજેતરની ચાલને એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ટેકનિકલ એનાલિસિસ મુજબ, શેરે તાજેતરના ઘટાડા બાદ મજબૂત વાપસી કરી છે. આ દરમિયાન શેરે 1,640 થી 1,655 રૂપિયાના સપોર્ટ ઝોનમાંથી મજબૂતી બતાવી.

6 / 8
PVR INOXના શેરના ટેકનિકલ એનાલિસિસ મુજબ, 'શેર' 20, 50, 100 અને 200 દિવસોના તમામ EMAથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જો કોઈ શેર પોતાના ટૂંકા અને લાંબાગાળાના EMA થી ઉપર ટ્રેડ કરે છે, તો તેને સામાન્ય રીતે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે.

7 / 8
PVR INOXનું 20, 50, 100 અને 200 દિવસોના EMAથી ઉપર રહેવું પણ એ જ તરફ ઈશારો કરે છે કે, શેરમાં ખરીદીનો ટ્રેન્ડ મજબૂત બનેલો છે. જો કે, માત્ર EMAના આધારે રોકાણનો નિર્ણય કરવો યોગ્ય રહેશે નહીં. રોકાણકારોએ શેરની કિંમત, બજારની સ્થિતિ અને અન્ય ટેકનિકલ સંકેતોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

8 / 8
એક્સપર્ટના મતે, PVR INOXના શેરમાં વર્તમાન તેજી જળવાઈ રહે છે, તો તે 1,747 રૂપિયાના પોતાના અગાઉના હાઈને પાર કરી શકે છે. આ લેવલ ઘણું મહત્વનું છે. જો શેર આ સ્તરની ઉપર મજબૂતી સાથે ટ્રેડ કરવામાં સફળ રહે છે, તો તેમાં આગળની તેજીની સંભાવના બની શકે છે. જો આ લેવલ ક્રોસ નહીં થાય, તો તેમાં ઘટાડો પણ આવી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.