Upper Circuit : અનિલ અંબાણીના સારા દિવસોની શરૂઆત ! કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ખરીદી માટે ધસારો

બુધવારે અને 04 સપ્ટેમ્બરના ટ્રેડિંગ દરમિયાન અનિલ અંબાણીની કંપનીના મોટાભાગના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી હતી. તાજેતરમાં સેબીની કાર્યવાહી બાદ અનિલ અંબાણીની કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને લોઅર સર્કિટ પણ સતત જોવા મળી રહી છે.

| Updated on: Sep 04, 2024 | 4:56 PM
4 / 8
રિલાયન્સ પાવરનો શેર બુધવારે ફરી એકવાર 5%ની ઉપલી સર્કિટ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર 31.06 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. અગાઉ મંગળવારે આ શેર 29.59 રૂપિયા પર બંધ થયો હતો.

5 / 8
 રિલાયન્સ પાવરનો શેર 04 સપ્ટેમ્બરના રોજ વેપારમાં 8% જેટલો ઉછળ્યો હતો અને 213.70 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. અગાઉ મંગળવારે તેની બંધ કિંમત 197.80 રૂપિયા હતી.

6 / 8
રિલાયન્સ હોમ ફાઇનાન્સ શેરનો શેર 04 સપ્ટેમ્બરના રોજ BSE પર 5%ની ઉપલી સર્કિટને અથડાયો હતો અને 3.28 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર બંધ થયો હતો. મંગળવારે તેની બંધ કિંમત 3.13 રૂપિયા હતી.

7 / 8
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરનું ટ્રેડિંગ બંધ છે. કંપનીના શેરનું છેલ્લે 2 સપ્ટેમ્બરે ટ્રેડિંગ થયું હતું. ત્યારે તેની કિંમત 2.20 રૂપિયા હતી. તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.