અનિલ અંબાણીને મોટી રાહત, વધુ એક કંપની થશે દેવા મુક્ત ! 271 કરોડ રૂપિયાની લોન ચૂકવવા મોટો પ્લાન
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેર આજે બુધવારે તેના ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે 2.5% વધીને રૂ.275ની ટોચે પહોંચ્યો હતો.
Published On - 10:54 pm, Wed, 27 November 24