Stock Market : એક જ શેરમાં ₹720 સુધીનો સીધો નફો થશે, શું તમારો પોર્ટફોલિયો આ ઉછાળા માટે તૈયાર છે?

બજારમાં એક એવો શેર છે કે, જે અત્યારે શાંત દેખાય છે પણ ટૂંક સમયમાં મોટો ઉછાળો મારી શકે છે. 41 જાણકારો આ સ્ટોક પર નજર રાખીને બેઠા છે અને તેમનું માનવું છે કે, આવતા એક વર્ષમાં આમાં 48% જેટલો જંગી વધારો થઈ શકે છે.

| Updated on: Mar 20, 2026 | 6:17 PM
1 / 6
HDFC બેંકના શેરમાં તાજેતરમાં આવેલા ઘટાડાને લઈને બજારમાં ભયનો માહોલ છે, ત્યારે બીજી તરફ બ્રોકરેજ હાઉસ આ સ્થિતિને મોટી તક માની રહ્યા છે. ચેરમેનના રાજીનામા બાદ શેર 8% સુધી તૂટ્યો છે પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઘટાડો નથી પણ 'ડિસ્કાઉન્ટ એન્ટ્રી' છે. જો તમે પણ એ સવાલનો જવાબ શોધી રહ્યા છો કે, શું અત્યારે HDFC ના શેર ખરીદવા જોઈએ? તો ઘણા બ્રોકરેજ હાઉસે તેનો સકારાત્મક જવાબ આપતા કહ્યું છે કે, હા, આ HDFC ના શેર ખરીદવાનો યોગ્ય સમય છે. હાલના સ્તરથી આ શેર મીડિયમથી લોન્ગ ટર્મમાં 58% સુધીની તેજી બતાવી શકે છે.

2 / 6
HDFC બેંકના શેરમાં આવેલા 5% ના ઘટાડાને બ્રોકરેજ હાઉસે નેગેટિવ ગણાવવાને બદલે 'એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી' (પ્રવેશની તક) ગણાવી છે. તેમનું માનવું છે કે, આ ઘટાડો માત્ર સેન્ટિમેન્ટ આધારિત છે, જ્યારે બેંકના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ મોમેન્ટમ મજબૂત છે. આથી, વર્તમાન સ્તર રોકાણકારો માટે ડિસ્કાઉન્ટ જેવી તક પૂરી પાડી રહ્યા છે.

3 / 6
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferies એ સ્ટોક પર ‘Buy’ રેટિંગ જાળવી રાખીને ₹1240 નો ટાર્ગેટ આપ્યો છે, જે હાલના ₹785 ના સ્તરથી લગભગ 58% નો ઉછાળો સૂચવે છે. તે જ રીતે, Motilal Oswal એ પણ ‘Buy’ કોલ યથાવત રાખતા ₹1100 નો ટાર્ગેટ આપ્યો છે, જે આશરે 40% વળતરનો સંકેત આપે છે. બંને સંસ્થાઓનું માનવું છે કે, હાલનો ઘટાડો એ બજારનું 'ઓવરરિએક્શન' છે.

4 / 6
HDFC બેંકના શેર અંગે વિશ્વના અગ્રણી બ્રોકરેજ હાઉસે પોઝિટિવ મંતવ્યો આપ્યા છે. Jefferies એ 'Buy' રેટિંગ સાથે ₹1,240 નો ટાર્ગેટ આપ્યો છે અને જણાવ્યું છે કે, ગવર્નન્સ પર કોઈ મોટી અસર નથી અને વચગાળાના ચેરમેનની નિમણૂકથી સ્થિરતા આવશે. Motilal Oswal એ પણ 'Buy' રેટિંગ આપી ₹1,100 નો ટાર્ગેટ સેટ કર્યો છે, તેમના મતે આ ઘટાડો માત્ર બજારનું ઓવરરિએક્શન છે અને RBI કે બેંકે ગવર્નન્સ અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. Citi બ્રોકરેજે ₹1,200 ના ટાર્ગેટ સાથે જણાવ્યું છે કે, ટૂંકાગાળા માટે થોડી અસ્થિરતા હોઈ શકે છે પરંતુ મધ્યમગાળામાં બેંકનો ગ્રોથ મજબૂત દેખાય છે. Bernstein એ 'Market Perform' રેટિંગ સાથે ₹1,150 નો ટાર્ગેટ આપતા કહ્યું છે કે, બેંકનું વેલ્યુએશન બેલેન્સ્ડ છે અને ગવર્નન્સને લઈને કોઈ મોટો ખતરો નથી. એકંદરે, આ તમામ એક્સપર્ટ્સ વર્તમાન ભાવથી (₹785) શેરમાં 40% થી 58% સુધીના વધારાની શક્યતા જોઈ રહ્યા છે.

5 / 6
બ્રોકરેજ રિપોર્ટ્સ અનુસાર, બેંક મેનેજમેન્ટ અને બોર્ડ સાથેની વાતચીતમાં કોઈ મોટો ગવર્નન્સ ઇશ્યૂ (વહીવટી સમસ્યા) સામે આવ્યો નથી. RBI અને બેંકે પણ સ્પષ્ટતા કરી છે કે, રાજીનામા સાથે જોડાયેલ કોઈ ઓપરેશનલ કે રેગ્યુલેટરી જોખમ નથી. આ જ કારણે નિષ્ણાતોએ પોતાનો બુલિશ (તેજીનો) વ્યૂ જાળવી રાખ્યો છે.

6 / 6
વિશ્લેષણ અનુસાર, HDFC ના શેર માટે એક વર્ષનો ભાવ અનુમાન રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં શેરની કિંમત 780.45 INR છે, જ્યારે 41 વિશ્લેષકોના મતે સરેરાશ લક્ષ્ય કિંમત (Price Target) 1,158.55 INR રાખવામાં આવી છે, જે અંદાજે 48.45% નો વધારો સૂચવે છે. આ અનુમાન મુજબ, શેરની મહત્તમ કિંમત 1,500.00 સુધી પહોંચી શકે છે અને ન્યૂનતમ કિંમત 1,030.00 સુધી રહેવાની શક્યતા છે.

Follow Us