
હાલમાં પેરિસ પેરાલિમ્પિક 2024માં વજનના કારણે વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગઈ હતી. તે ફાઈનલમાં રમી શકી ન હતી. જેના કારણે ગોલ્ડ મેડલની આશા ગુમાવી હતી. સાથે સિલ્વર મેડલ પણ મળ્યો ન હતો. ત્યારબાદ તેના વજનને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ હતી.

હરિયાણાની 90 સીટ પર એક જ તબક્કામાં 5 ઓક્ટોમબરના રોજ મતદાન યોજાશે. ત્યારબાદ 8 ઓક્ટોમ્બરના રોજ રિઝલ્ટ જાહેર થશે.મંગળવાર સુધીમાં, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યની 90માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ સુધી એક પણ યાદી બહાર પાડવામાં આવી નથી.
Published On - 3:20 pm, Fri, 6 September 24