Gujarati News Photo gallery Sports photos Tricolor waved in China Indias name echoed in the Asian Games opening ceremony
એશિયન ગેમ્સ ઓપનિંગ સેરેમની : ચીનમાં ભારતીય ખેલાડીઓનો મજબૂત અંદાજ
ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ 2023ની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં ભારતીય ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમ ઓપનિંગ સેરેમનીમાં મેદાનમાં પહોંચતા જ 'ભારત-ભારત'ના નારા લાગ્યા હતા. હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લોવલિનાએ ભારતીય ધ્વજ લઈને ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય પુરૂષ ખેલાડીઓ ગોલ્ડન કલરના કુર્તા અને બ્લ્યુ કલરના ટ્રાઉઝર્સમાં તથા મહિલા ખેલાડીઓ ગોલ્ડન કલરની સાડીમાં ભારતીય પરિધાનમાં સુંદર લાગી રહ્યા હતા. ચીનમાં ભારતના નામની ગુંજ ઉઠી હતી.
Share

ચીનમાં એશિયન ગેમ્સ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. શનિવારે ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ દેશના ખેલાડીઓએ જોડાયા હતા.
1 / 5

ભારતીય ખેલાડીઓ પણ ઓપનિંગ સેરેમનીમાં યોજાયેલ માર્ચમાં જોડાયા હતા. ભારતે એશિયન ગેમ્સ 2023માં કુલ 655 ખેલાડીઓને મોકલ્યા છે.
2 / 5

ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના અને હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતીય ધ્વજ લઈને ટીમનું નેતૃત્વ કર્યું હતું.
3 / 5

ભારતીય મહિલા ખેલાડીઓએ ગોલ્ડન કલરની સાડી પહેરી હતી જ્યારે પુરૂષ ખેલાડીઓએ ગોલ્ડન કલરના કુર્તા અને બ્લ્યુ ટ્રાઉઝર પહેર્યું હતું.
4 / 5

ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેનાર દેશોની કૂચ (Walk) હવે સમાપ્ત થઈ ગઈ છે. સૌથી છેલ્લે યજમાન ટીમ ચીનના ખેલાડીઓએ મેદાનમાં આવીને માર્ચ કરી હતી.
5 / 5
Related Photo Gallery
આજનું રાશિફળ : 5 રાશિને ધનલાભ, અટકેલા પૈસા મળવાની શક્યતા
3 IPO પર નજર: Hero Motors, Jindal Supreme ખુલ્યા, Sonaselection કાલે
પાકિસ્તાનની ટીમ ભારત રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
રેડ્ડી બહાર, પંડ્યા-પંતની છુટ્ટી, ટીમ ઈન્ડિયા પસંદગીના 5 મુખ્ય મુદ્દાઓ
વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેર,પંતનું પત્તું કપાયું
40 વર્ષના બે ખેલાડીઓનો કમાલ, ક્રિકેટમાં પહેલીવાર બન્યો આ અનોખો રેકોર્ડ
PF એકાઉન્ટમાં પૈસા જમા નથી થઈ રહ્યા?
દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપી આ 5 મજબૂત શેરમાં ખરીદીની સલાહ
રાત્રે 9 પછી જમવાની ટેવ? ચેતી જજો, વધશે પેટની ગંભીર મુશ્કેલીઓ
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શેડ્યૂલ
ઓક્ટોબર બનશે ભાગ્યનો મહિનો! આ 6 રાશિઓને મળશે પદ, પૈસા અને પ્રતિષ્ઠા
WPL 2027 ની તારીખો જાહેર, 14 જાન્યુઆરીથી શરૂ થશે, 35 દિવસ ચાલશે લીગ
પૈસા તૈયાર રાખજો! NSE IPO તમારા માટે બની શકે છે 'જેકપોટ'
ગુરુ અને ચંદ્ર બદલશે પોતાનું ઘર! આ 4 રાશિઓનો ગોલ્ડન સમય શરૂ થશે
વિરાટ કોહલીની ચાહકે સ્મૃતિ મંધાનાની રેકોર્ડબ્રેક સદીની બરાબરી કરી
પાકિસ્તાની ખેલાડીને પાછળ છોડી અભિષેક શર્મા ICC રેન્કિંગમાં નંબર-2
વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર, આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન
AC ON/OFF કરવું કે ચાલુ રાખવું?
સોના-ચાંદી પર 2 મોટા નિયમો બદલાયા, શું હવે જ્વેલરી બિલ વધી જશે?
₹2,000 થી ₹50,000 ના UPI પર કેટલો ચાર્જ?
સ્ટેશન પર સામાનની ચિંતા ખતમ: ડિજિટલ લગેજ લોકર
તહેવારોમાં મોટા અવાજથી હૃદય પર અસર! ડીજે અને ફટાકડાથી બ્લડ પ્રેશર વધવા
એશિયન ગેમ્સ 2026ની તૈયારીઓ માટે ભારતે 702.86 કરોડ રૂપિયા ખર્ચ્યા
UPI થી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે પડશે 'મોંઘું'?
પીકોક-પ્રિન્ટ સાડી અને હીરાના ઘરેણાં સાથેનો સારા તેંડુલકરનો લુક
આ 4 બીમારીમાં હોમિયોપેથી અસરકારક નથી? જાણો શું કહે છે નિષ્ણાત !
એમસીએક્સ પર સોનાના ભાવમાં ઉછાળો, જાણો આજની લેટેસ્ટ સ્થિતિ શું છે ?
પાણીમાં આંગળીઓ પર કેમ પડી જાય છે કરચલીવાળી?
Vastu Tips for Home : ઘરના મેઈન ગેટ પર કેટલા મની પ્લાન્ટ રાખવા?
Women’s health : પીરિયડ્સ દરમિયાન વારંવાર પેશાબ કેમ આવે છે? જાણો
લગ્નના 20 વર્ષ પછી અભિનેતાએ ફરી લગ્ન કર્યા, જુઓ ફોટો
હિટ-એન્ડ-રન કેસમાં કેટલી સજા થાય, જાણો કાનુન
iPhone Duo ખરીદવા કરતાં NSE IPO માં રોકાણ કરવાના ફાયદા
AIના યુગમાં આ 6 સ્કિલ તમારી કારકિર્દી માટે બનશે સુપર પાવર
Physical કે ETF, અમદાવાદમાં સોનાની ખરીદી પર ક્યાં લાગશે ઓછો ચાર્જ?
પ્લાસ્ટિક બોટલમાંથી બનશે મજબૂત ઘર, જાણો ચોંકાવનારી ટેકનિક
Gold Price Today: આ શહેરોમાં સોના -ચાંદીના ભાવ જાણી લો
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો: જાણો આજે 10 ગ્રામ 24K નો ભાવ
પેટ્રોલ પંપ પર UPI ચુકવણી દરમ્યાન ₹2,000થી વધુના બિલ પર શું બદલાશે?
બિગ બોસના રોકસ્ટાર કાઝી તૌકીરનો પરિવાર જુઓ
12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
સંજુ અને અભિષેકના તોફાનમાં ઉડી ગયું અફઘાનિસ્તાન, ભારતે T20 શ્રેણી જીતી
બાફેલા કાળા ચણા ખાવાથી સ્નાયુઓ બનશે મજબૂત
3 ઓવર 3 વિકેટ, દરેક ઓવરના પહેલા બોલે વિકેટ, નીતિશ રેડ્ડીએ કર્યો કમાલ
લાલબાગચા રાજાની દાનપેટી ખૂલી: સોનું, ડૉલર અને બેટ મળ્યા
ભારત સામે અફઘાનિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ,T20માં પહેલીવાર થયું આવુ
IPO બાદ NSE ની નવી તૈયારી, પછી શેરના ડ્યુઅલ ટ્રેડિંગનો રસ્તો ખુલશે?
ICC રેન્કિંગ: સૌથી વધુ રેટિંગ મેળવનાર ભારતીય બની શ્રી ચરણી
દુબે ન બોલ સુધી પહોંચ્યો, ન રોકી શક્યો બાઉન્ડ્રી! બુમરાહે પાડી તાળીઓ
નસીબ હોય તો શ્રેયસ જેવું,પરસેવો પાડ્યા વિના તોડી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ
આજનું રાશિફળ : 5 રાશિને ધનલાભ, અટકેલા પૈસા મળવાની શક્યતા
હેલ્થ ઈન્સ્યોરન્સમાં 'Co-pay' અને 'Deductible' શું છે?
UPI MDR ચાર્જ પર વેપારીઓએ આપવો પડશે 18% GST? સમજો 'અસલી ગણિત'
3 IPO પર નજર: Hero Motors, Jindal Supreme ખુલ્યા, Sonaselection કાલે
પરફેક્ટ, ગોળ-મટોળ અને ફુગ્ગા જેવી ફૂલેલી પૂરીઓ કેવી રીતે બનાવવી?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ