પેરિસ પેરાલિમ્પિકમાં ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે સોનલબેન, આવો છે પરિવાર

|

Aug 23, 2024 | 1:47 PM

સોનલબેન પટેલ એક ભારતીય પેરા-એથ્લેટ છે, જે ટેબલ ટેનિસ રમે છે. ટેબલ ટેનિસમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ચર્ચામાં આવી હતી. હવે સોનલબેન પટેલનું સપનું પેરિસ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે. તો આજે આપણે સોનલબેન પટેલના પરિવાર વિશે વાત કરીશું.

1 / 10
સોનલબેનના પિતાનું નામ મનુભાઈ પટેલ છે અને માતાનું નામ લાભુબેન પટેલ છે. સોનલબેનને 2014માં કર્ણાટક સરકાર દ્વારા એકલવ્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

2 / 10
 પેરિસ પેરાલિમ્પિકમાં ગુજરાતની મહિલાઓ દેશનું ગૌરવ વધારશે. ગુજરાતીની પેરા ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી સોનલ બેન પટેલના પરિવાર વિશે જાણીએ.

3 / 10
સોનલબેન મનુભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને વિરમગામની રહેવાસી છે અને એશિયન મેડલિસ્ટ છે.તે વ્હીલચેર ક્લાસ 3 પેરા ટેબલ ટેનિસમાં ભાગ લે છે. તે ટોક્યો પેરાલિમ્પિક 2020માં પેરાલિમ્પિકમાં પણ રમી ચૂકી છે.

4 / 10
2022 Fa40 ઇજિપ્ત ઓપનમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું સોનલબેન પટેલનું છે.

5 / 10
સોનલબેન પટેલ એક ભારતીય પેરા-એથ્લેટ છે, જે ટેબલ ટેનિસ રમે છે. યુનાઇટેડ કિંગડમના બર્મિંગહામમાં યોજાયેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી ચર્ચામાં આવી હતી.

6 / 10
સોનલબેન પટેલના જણાવ્યા મુજબ જ્યારે તે માત્ર છ મહિનાની હતી, ત્યારે તેના બંને પગ અને તેના જમણા હાથમાં પોલિયોની અસર થઈ હતી જેના પરિણામે તે 90% અપંગતા રહી ગઈ હતી.

7 / 10
સોનલબેન પટેલે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA)માં પ્રવેશ મેળવ્યો અને ITIમાં અભ્યાસ કર્યો. સંસ્થાના ડાયરેક્ટર તેજલબેન લાખિયાએ ટેબલ ટેનિસમાં રમવા અને કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. જે પછી મેં કલાકો સુધી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.

8 / 10
તેની સમગ્ર કારકિર્દી દરમિયાન, 2008થી સોનલબેન પટેલે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ઓગસ્ટ 2022 સુધીમાં તેમણે ત્રણથી વધુ ગોલ્ડ મેડલ, ચાર સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

9 / 10
2021માં સોનલબેન પટેલે 2020 ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.જ્યાં મેડલ જીતી શકી ન હતી. પરંતુ તેમણે કહ્યું પેરાલિમ્પિકમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે. ઓલિમ્પિક માટે પસંદગી થવી એ મોટી વાત છે.

10 / 10
કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં મેડલ જીત્યા બાદ કહ્યું હતુ કે,હું ખૂબ જ ખુશ છું કારણ કે  આ મારો પહેલો મેડલ હતો. આ મેડલ સોનલબેને તેમના પતિ, પરિવાર, કોચ અને તમામ દેશવાસીઓને સમર્પિત કર્યો હતો.

Published On - 1:47 pm, Fri, 23 August 24

Next Photo Gallery