Paris Paralympics 2024 : ગુજરાતી મહિલા ખેલાડીએ ચીની ખેલાડીઓને પડકાર ફેક્યો, કહ્યું અમે મેડલ સાથે ઘરે પરત ફરશું

|

Aug 26, 2024 | 1:40 PM

ભાવિના પટેલ પેરિસ પેરાલિમ્પિકમાં ચીની ખેલાડી સામે ટકરાવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ચીની ખેલાડી પણ એક વ્યક્તિ છે અને તે પોતાના સર્વ શ્રેષ્ઠ પ્રદર્શ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાતની સોનલ પટેલ અને ભાવિના પટેલે સાથી મળી ટ્રેનિંગ કરી છે.

1 / 5
ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ 28 ઓગસ્ટથી શરુ થઈ રેહલા પેરિસ પેરાલિમ્પિકમાં ચીની ખેલાડી સામે ટકરાશે. તેમનું કહેવું છે કે, તે પોતાના શાનદાર પ્રદર્શન પર નજર રાખશે.

2 / 5
ગુજરાતની પેરાલિમ્પિક ખેલાડી ભાવિના પટેલ પેરિસ માટે રવાના થઈ ચૂકી છે. તેમનું કહેવું છે કે, ટેબલ ટેનિસમાં ટોક્યોમાં પણ ચીનની એક ખેલાડીને હાર આપી હતી. એટલા માટે તેની સામે ટકરાવાથી ભાવિનાને કોઈ દબાવનથી. તે પોતાની સર્વશ્રેષ્ઠ રણનીતિ અપનાવશે.

3 / 5
ગુજરાતના મહેસાણાની ટેબલ ટેનિસ ખેલાડીનું કહેવું છે કે, તેનું ધ્યાન માત્ર તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર રહેશે. કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન અને એશિયન ગેમ્સ મેડલ વિજેતા ભાવિનાએ કહ્યું, 'હું નર્વસ નથી.

4 / 5

5 / 5
 પેરિસ પેરાલિમ્પિકનું આયોજન 28 ઓગસ્ટથી 8 સપ્ટેબર સુધી કરવામાં આવ્યું છે. જેમાં ભારતના 84 ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. પેરિસ પેરાલિમ્પિકમાં ગુજરાતની મહિલા ખેલાડીઓ પર મેડલ જીતવાની આશા રાખવામાં આવી રહી છે.

Next Photo Gallery