કંપની બેડશીટ્સ, પિલો કવર, ડ્યુવેટ કવર, ટુવાલ, ગોદડાં, શર્ટ્સ અને અન્ય કાપડ સહિત ઉચ્ચ સ્તરની સોફ્ટ હોમ ફેશનનું ઉત્પાદન અને નિકાસ કરે છે. FY22, FY23 અને FY24 માટે, કંપનીનો PAT અનુક્રમે ₹3 કરોડ, ₹2.4 કરોડ અને ₹2.5 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષમાં 30 જૂન સુધી કંપનીએ 80.5 લાખ રૂપિયાનો નફો કર્યો છે.