શેર બજારના ધબડકા વચ્ચે SBIની બમ્પર ઓફર! માત્ર ₹1,00,000 જમા કરાવીને મેળવો ₹64,227 નું ફિક્સ વ્યાજ

શેર બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલથી રોકાણકારો ચિંતિત છે ત્યારે ભારતીય સ્ટેટ બેંકે ગેરંટીડ રિટર્ન આપતી એક શાનદાર એફડી સ્કીમ રજૂ કરી છે. આ યોજનામાં રોકાણકારોને કોઈ પણ જોખમ વગર મોટું વ્યાજ મળી રહ્યું છે.

| Updated on: May 18, 2026 | 3:21 PM
1 / 7
બેંકના સત્તાવાર 'X' (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેના દ્વારા બેંકે ગ્રાહકોને જાણ કરી હતી કે હડતાળના સમયગાળા દરમિયાન તેની શાખાઓમાં આવશ્યક બેંકિંગ સેવાઓ ચાલુ રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, અસુવિધા ઘટાડવા માટે, બેંકે ગ્રાહકોને વૈકલ્પિક બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

2 / 7
મેચ્યોરિટી પર ખાતામાં આવશે પૂરા ₹1,64,227: એસબીઆઈમાં સામાન્ય રીતે 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની મુદત માટે એફડી ખાતું ખોલાવી શકાય છે, જેના પર બેંક 3.05 ટકાથી લઈને 7.15 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. ખાસ કરીને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની લાંબી મુદતની એફડી પર બેંક સામાન્ય નાગરિકોને 6.05 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.05 ટકા અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.15 ટકા જેટલું બમ્પર વ્યાજ આપી રહી છે.

3 / 7
જૂનમાં બેંક રજાઓ : જૂન મહિનામાં ઘણી બેંક રજાઓ હોય છે. મોહરમથી સંત ગુરુ કબીર જયંતિ સુધી, દેશભરના વિવિધ શહેરો અને રાજ્યોમાં બેંકો અનેક પ્રસંગોએ બંધ રહેશે. RBI બેંક રજાઓની યાદી અનુસાર, સાપ્તાહિક રવિવારની રજાઓ અને બીજા અને ચોથા શનિવાર ઉપરાંત, 15, 25, 26, 29 અને 30 જૂને બેંકિંગ કામગીરી સ્થગિત રહેશે. એ નોંધનીય છે કે બેંક રજાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં બદલાઈ શકે છે. આ રજાઓ દરમિયાન, ઓનલાઈન બેંકિંગ સેવાઓ 24x7 સુલભ રહેશે. (ફોટો ક્રેડિટ-Google)

4 / 7
સામાન્ય નાગરિકો માટે: 1 લાખ રૂપિયાના રોકાણ પર 7 વર્ષની મેચ્યોરિટી પૂરી થતાં કુલ ₹1,52,246 મળશે, જેમાં ₹52,246 માત્ર વ્યાજના સામેલ છે.

5 / 7
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે: વરિષ્ઠ નાગરિકોને આ જ સ્કીમમાં મેચ્યોરિટી પર કુલ ₹1,63,101 મળશે, જેમાં ₹63,101 નું ફિક્સ વ્યાજ મળશે.

6 / 7
શેર બજારના ધબડકા વચ્ચે SBIની બમ્પર ઓફર! માત્ર ₹1,00,000 જમા કરાવીને મેળવો ₹64,227 નું ફિક્સ વ્યાજ

7 / 7
બજારના જોખમોથી દૂર રહીને પોતાની મૂડી સુરક્ષિત રાખવા માટે આ સરકારી સ્કીમ ખૂબ જ ઉપયોગી છે. હવે જોવાનું એ રહેશે કે શેર બજારના આ ઘટાડા વચ્ચે કેટલા લોકો પરંપરાગત અને સુરક્ષિત ગણાતી આ બેંક એફડી તરફ વળે છે.

Published On - 3:20 pm, Mon, 18 May 26

Follow Us