Reliance IPO : મુકેશ અંબાણી ઇતિહાસ રચવાની તૈયારીમાં, Jio બાદ બીજી કંપનીનો IPO લોન્ચ કરશે..

રિલાયન્સ ગ્રુપ મોટા IPO ની સીરિઝ શરૂ થાય તેવો માહોલ છે. જેનાથી ભારતીય ઇક્વિટી બજારમાં રોકાણકારો માટે મોટી તકો ઉભી થશે. નોંધનીય છે કે તાજેતરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ AGM માં, મુકેશ અંબાણીએ આવતા વર્ષે રિલાયન્સ Jio ના IPO લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

| Updated on: Sep 18, 2025 | 4:01 PM
4 / 7
AGMમાં, રિલાયન્સના ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) યુનિટ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનું વિભાજન કરવામાં આવ્યું હતું. આ યુનિટ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સીધી પેટાકંપની હશે. આનાથી રોકાણકારો માટે વ્યવસાય માળખું વધુ પારદર્શક અને સ્વતંત્ર દેખાશે. વધુમાં, રિલાયન્સ રિટેલ માર્જિન અને નફાકારકતામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે તેના નબળા પ્રદર્શન કરતા સ્ટોર્સ બંધ કરી રહી છે.

5 / 7
Jain Resource Recycling IPO: જૈન રિસોર્સ રિસાયક્લિંગનો IPO 24 થી 26 સપ્ટેમ્બર સુધી ખુલશે. પ્રાઇસ બેન્ડ ₹220 થી ₹232 છે, અને લોટનું કદ 64 શેર છે. આ અઠવાડિયાનો સૌથી મોટો IPO છે, જેનું કુલ કદ ₹1,250 કરોડ છે. કંપની આ રકમનો ઉપયોગ દેવું ઘટાડવા અને વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. લિસ્ટિંગ તારીખ 1 ઓક્ટોબર છે.

6 / 7
Jinkushal Industries IPO: જિંકુશાલ ઇન્ડસ્ટ્રીઝનો IPO ૨૫ થી 29 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ ₹115 થી ₹121 છે, અને દરેક લોટમાં 120 શેર હશે. કંપની કુલ ₹116.11 કરોડ એકત્ર કરશે. આ નાણાંનો ઉપયોગ દૈનિક વ્યવસાયિક ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે. લિસ્ટિંગ ૩ ઓક્ટોબરના રોજ થશે.

7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.