RBIએ આર્થિક રાજધાનીની બેંકનું લાયસન્સ રદ કર્યું, શું લાખો ગ્રાહકો પરસેવાની કમાણી ગુમાવશે?

|

Jun 20, 2024 | 7:36 AM

RBIએ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સ્થિત બેંક The City Co-operative Bank Ltdનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું કે તેણે તાત્કાલિક અસરથી બેંકિંગ સંબંધિત તમામ કામ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

1 / 6

2 / 6
આરબીઆઈએ કહ્યું કે આ બેંકમાં ખાતું ધરાવતા તમામ ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીનું રિફંડ મળશે. તમારી બેંક ડિપોઝિટ 10 લાખ રૂપિયાથી વધુ હોવા છતાં જો બેંક બંધ હોય તો તમને ડિપોઝિટ વીમા કવચ હેઠળ માત્ર 5 લાખ રૂપિયા જ મળશે.

3 / 6
આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. બંધ બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકોની કુલ રકમ રૂપિયા 5 લાખ સુધીનો વીમો છે.

4 / 6
" https://website.rbi.org.in/web/rbi/-/press-releases/rbi-cancels-the-licence-of-the-city-co-operative-bank-ltd.-mumbai-maharashtra " આ લિંક દ્વારા તમને RBIના પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મળશે.

5 / 6
લાઇસન્સ કેમ રદ કરવામાં આવ્યું તે માહિતી જાણવી પણ ખુબ જરૂરી છે. આરબીઆઈનું કહેવું છે કે બેંક નિયમોની સતત અવગણના કરી રહી છે. આ ઉપરાંત બેંક પાસે પૂરતું ભંડોળ નહોતું. આથી વારંવારની ચેતવણી બાદ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

6 / 6
છેલ્લા ઘણા વર્ષોમાં અનેક રાજ્યોમાં કાર્યરત બેંકોમાં ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડો સહિત અનેક પ્રકારની ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે.આરબીઆઈએ ઘણી બેંકો પર દંડ પણ લગાવ્યો છે અને કડક કાર્યવાહી કરીને તેમના લાઇસન્સ પણ રદ કર્યા છે.વાસ્તવમાં આરબીઆઈના ગ્રાહકોનું કલ્યાણ કેન્દ્રીય બેંકની પ્રાથમિકતાઓમાં સામેલ છે.

Next Photo Gallery