
અનુરાગ ઠાકુરે સોગંદનામાં જણાવ્યા અનુસાર jaiaditya Holding Pvt.Ltd કંપનીમાં 90,000 રુપિયાના શેર છે. જ્યારે Sant online systems Pvt. Ltdમાં 1,50,000ના શેર ધરાવે છે.

આ ઉપરાંત ડિમેટ એકાઉન્ટમાં શેર દ્વારા 47,35,981 રુપિયાનું રોકાણ કર્યુ છે. ( નોધ : આ માહિતી લોકસભાનું ઉમેદવારી નોંધાવતા સમયે આપવામાં આવેલા સોગંદનામાંથી લેવામાં આવી છે. )