મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર પીએમ મોદીએ આપ્યા અભિનંદન, જુઓ ફોટા

|

Nov 06, 2024 | 4:12 PM

યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં 'ઐતિહાસિક' જીત સુનિશ્ચિત કરવા બદલ બુધવારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા હતા. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા પીએમ મોદીએ હાકલ કરી.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે.

2 / 5
ટ્રમ્પની જીતને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે ચાલો આપણે આપણા લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.

3 / 5
ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીના આંક (270 ઈલેક્ટોરલ વોટ)ને સ્પર્શી ગયા છે. હવે એ નક્કી થઈ ગયું છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશે.

4 / 5
ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું, જેમાં તેમણે ઘણા ફોટા શેર પણ કર્યાં છે.  જેમાં પીએમ મોદી ટ્રમ્પ સાથે જોવા મળી રહ્યા છે.

5 / 5
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, 'મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક અભિનંદન. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહકારને નવીકરણ કરવા આતુર છું. ચાલો આપણે આપણા લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ. (તસવીર સૌજન્ય-PTI)

Published On - 4:11 pm, Wed, 6 November 24

Next Photo Gallery