અદાણી પોર્ટ સહીત જાણીતી પોર્ટ કંપનીઓના શેર સસ્તી કિંમતે ખરીદવાની તક, શેર 450 રૂપિયા સુધી ઓછી કિંમતે મળી રહ્યા છે

|

Jun 05, 2024 | 12:50 PM

ભારતીય શેરબજારમાં Bear vs Bull ની જબરદસ્ત ફાઇટ ચાલી રહી છે. 4 જૂને સેન્સેક્સ 4,390 પોઇન્ટ ડૂબતા લખો કરોડ રૂપિયા ડૂબયાં હતા. આજે શેરબજાર રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યું છે ત્યારે લાંબા ગાળાના રોકાણ પર ઘણા શેર સારું રિટર્ન આપી શકે તેમ છે.

1 / 7
ભારતીય શેરબજારમાં Bear vs Bull  ની જબરદસ્ત ફાઇટ ચાલી રહી છે. 4 જૂને સેન્સેક્સ 4,390  પોઇન્ટ ડૂબતા લખો કરોડ રૂપિયા ડૂબયાં હતા. આજે શેરબજાર રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યું છે ત્યારે લાંબા ગાળાના રોકાણ પર ઘણા શેર સારું રિટર્ન આપી શકે તેમ છે. આ સ્ટોક્સ સસ્તી કિંમતે ખરીદવાની તક મળી રહી છે.

2 / 7
ગૌતમ અદાણીની કંપની Adani Ports and Special Economic Zone નો શેર સતત બીજા દિવસે ઉતાર - ચઢાવનો સામનો કરી રહ્યો છે. એક સપ્તાહમાં 9.58% નો ઘટાડો દર્શાવનાર સ્ટોક 1,160.60 સુશી નીચલા સ્તરે જોવા મળ્યો હતો.  શેરનું ઉપલું સ્તર 1,621.40 છે ત્યારે ઉપલા સ્તરેથી 461 રૂપિયા સસ્તો સ્ટોક મળી રહ્યો છે.

3 / 7
Adani Ports and Special Economic Zone Ltdએ ભારતીય મલ્ટીનેશનલ પોર્ટ ઓપરેટર અને લોજિસ્ટિક્સ કંપની છે જે અદાણી ગ્રુપનો ભાગ છે. કંપનીની માર્કેટ કેપ 2.75 લાખ કરોડ અને P/E ratio 2.15 છે.

4 / 7
Gujarat Pipavav Port Ltd પોર્ટ સેકટરની અગ્રણી કંપની છે. કંપનીનો શેર આજે 5 ટકા આસપાસ ઘટાડો દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર 5 દિવસમાં 8.5 ટકા આસપાસ તૂટ્યો છે. આજનું નીચલું સ્તર 175.70 રૂપિયા જોવા મળ્યું હતું કે જે 52 સપ્તાહની 225.35 ની ઉપલી સપાટી કરતા 50 રૂપિયા સસ્તી કિંમતે મળી રહ્યો છે.

5 / 7
Gujarat Pipavav Port Ltd મુન્દ્રા પોર્ટ પછી ખાનગી ક્ષેત્રનું ભારતનું બીજું પોર્ટ છે જે કન્ટેનર, બલ્ક અને લિક્વિડ કાર્ગો માટે ભારતના પશ્ચિમ કિનારે આવેલું બંદર છે. તેના મુખ્ય પ્રમોટર એપીએમ ટર્મિનલ્સ છે જે વિશ્વના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલ ઓપરેટરોમાંના એક છે.

6 / 7
JSW Infrastructure Ltd ના શેરની 52-wk high 299.95 રૂપિયા છે. આજે શેર 250.00 રૂપિયા સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો. સ્ટોકમાં ફ્લેટ કારોબાર છે . કંપનીની માર્કેટ કેપ 54.41 હજાર કરોડ છે.

7 / 7
stock market disclaimer

stock market disclaimer

Next Photo Gallery