North Western Railway : રેલવેની ભેટ, રાજસ્થાનના આ રૂટ પર 2 સમર સ્પેશિયલ ટ્રેન દોડશે, ગુજરાતમાંથી થશે પસાર

ઉત્તર પશ્ચિમ રેલવે રાજસ્થાનથી બે સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી રહી છે. બિહાર અને બેંગલુરુને આ બંને સમર સ્પેશિયલ ટ્રેનોથી ફાયદો તો થશે સાથે-સાથે ગુજરાતના લોકોને પણ ફાયદો થશે.

| Updated on: Apr 09, 2024 | 2:12 PM
4 / 5
ભગત કી કોઠી-બેંગલુરુ ટ્રેનનું સ્ટોપેજ : ભગત કી કોઠી-બેંગલુરુ સ્પેશિયલ ટ્રેન રૂટની બંને બાજુએ, લુની, સમદરી, જાલોર, મારવાડ ભીનવાલ, રાનીવાડા, ધાનેરા, ભીલડી, પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બસાઈ રોડ, કલ્યાણ, પુણે, સતારા, મિરાજ , ઘટપ્રભા , બેલગાવી, ધારવાડ, હુબલી, હાવેરી, રાનીબેનુર, દાવંગેરે, બિરુર, અર્સિકેરે, તિપ્તુર અને તુમકુર સ્ટેશન.

5 / 5
બંને સમર સ્પેશિયલ ટ્રેનોમાં કોચની સંખ્યા : બીકાનેર-દરભંગા-બીકાનેર સ્પેશિયલ ટ્રેન સર્વિસ (04707/04708)માં કુલ 22 કોચ હશે. જેમાં 2 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 2 સેકન્ડ ઓર્ડિનરી ક્લાસ, 2 ગાર્ડ કોચનો સમાવેશ થાય છે. ભગત કી કોઠી (જોધપુર) - બેંગલુરુ ભગત કી કોઠી (જોધપુર) (04809/04810)માં 2 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 2 સેકન્ડ ઓર્ડિનરી ક્લાસ, 2 ગાર્ડ કોચ સહિત કુલ 22 કોચ હશે.