MS Dhoni Birthday : 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે ધોની, એક નજર તેના 5 રેકોર્ડ પર જે તોડવા સરળ નથી

એમએસ ધોની આજે પોતાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તે ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેમણે પોતાની કેપ્ટનશીપમાં અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા સરળ નથી. તો જુઓ ધોનીના 5 મોટા રેકોર્ડ

| Updated on: Jul 07, 2026 | 10:33 AM
1 / 7
એમએસ ધોની ભારતનો પૂર્વ વિકેટકીપર અને બેટ્સમેન છે. જેને દુનિયાનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. ધોનીને એક શાંત અને ખુબ જ સમજદાર કેપ્ટન તરીકે યાદ કરવામાં આવે છે. આજે 7 જુલાઈના રોજ ધોનીનો 45મો જન્મદિવસ છે. જે તેના ચાહકો માટે મોટો દિવસ છે.

2 / 7
 ધોની પોતાના સમગ્ર ક્રિકેટ કરિયરમાં ચર્ચામાં રહ્યો છે. તે ખુદ લાઈમલાઈટથી દુર રહ્યો છે. ચુપચાપ સંન્યાસ પણ લીધો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે જેને આખી દુનિયા યાદ કરી રહી છે. આ રેકોર્ડ તોડવા ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યા છે.

3 / 7
 એમએસ ધોનીના નામે સૌથી વધારે ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ છે. તેમણે ટેસ્ટ, વનડે અને ટી20માં મળી કુલ 332 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 178 મેચ જીતી અને 120 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 6 મેચ ટાઈ રહી અને 15 મેચ ડ્રો સાથે પૂર્ણ થઈ હતી. ધોનીએ કુલ 200 વનડે, 72 ટી20 અને 60 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.

4 / 7
એમએસ ધોનીની વિકેટ પાછળની સ્ફુર્તી શાનદાર રહી છે. તેના નામે દુનિયામાં સૌથી વધારે સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ છે. તેમણે પોતાના કરિયરમાં 538 ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 195 વખત ખેલાડીને સ્ટમ્પ આઉટ કર્યો છે.

5 / 7
એમએસ ધોનીના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સ્ટમ્પિંગનો રેકોર્ડ છે. ધોનીએ ટેસ્ટમાં 38, વનડેમાં 120 અને ટી-20માં 34 વખત સ્ટંપ આઉટ કર્યા છે.

6 / 7
એમએસ ધોની દુનિયાનો એકમાત્ર એવો કેપ્ટન છે. જેમણે 3 અલગ અલગ આઈસીસી ટ્રોફી જીતી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 2007માં ટી20 વર્લ્ડકપ , 2011માં વનડે વર્લ્ડકપ અને વર્ષ 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. આજ સુધી કોઈ બીજો કેપ્ટન આવું કરી શક્યો નથી.

7 / 7

Follow Us