Types of meditation : મેડિટેશન એ માનસિક કસરત છે જેમાં ફોકસ, અવેરનેસ અને રિલેક્સેશનનો સમાવેશ થાય છે. આ મન માટે એક કસરત છે. જે વ્યક્તિના મનને શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે અને તણાવ દૂર કરી શકે છે. પરંતુ ધ્યાન કરવું એ માત્ર એક જ જગ્યાએ બેસી રહેવાનું નથી, તેને કરવાની ઘણી રીતો છે. ધ્યાન માઇન્ડફુલનેસ મેડિટેશન, સ્પિરિચ્યુઅલ મેડિટેશન, ફોકસ મેડિટેશન, મુવમેન્ટ મેડિટેશન, મંત્ર મેડિટેશન જેવી રીતે પણ કરી શકાય છે. ચાલો તેના વિશે જાણીએ…