
બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયાના સ્થાને કચ્છ ભુજ SP મહેન્દ્ર બગડીયાને સોંપવામાં આવ્યો છે.

DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિકનો ચાર્જ સાયબર ક્રાઇમ DCP અજિત રાજિયનને સોંપાયો છે.

ઝોન 1 DCP લવીના સિંઘનો ચાર્જ ઝોન 7 DCP તરુણ દુગગલને સોંપવામાં આવ્યો છે.

SRP ગ્રુપ ચારના કમાન્ડન્ટ મનીષ સિંઘનો ચાર્જ SRP ગ્રુપ 4 ના DYSPને સોંપવામાં આવ્યો છે.

SRP ગ્રુપ 11ના કમાન્ડન્ટ ઉષા રાડાનો ચાર્જ SRP ગ્રુપ 11ના DYSP ને સોંપવામાં આવ્યો. ચાર્જ મુક્ત કરાયેલ તમામ અધિકારીઓને પ્રતીક્ષા યાદીમાં મુકવામાં આવ્યા છે.