કાનુની સવાલ: કઈ પરિસ્થિતિમાં સાસરિયાઓ સામે FIR લાગુ થઈ શકે છે? જાણો ઈન્ડિયન એક્ટ શું કહે છે

કાનુની સવાલ: જો સાસુ-સસરા, સસરા, દિયર, નણંદ વગેરે કોઈ સ્ત્રી એટલે કે (પત્ની/પુત્રી) ને માનસિક, શારીરિક કે ભાવનાત્મક રીતે હેરાન કરે તેના આત્મસન્માન સાથે ચેડા થાય અથવા સાસરિયાના ઘરમાં તેના માનનો નાશ થાય. તો તે સ્ત્રી સાસુ-સસરા સામે કાયદેસર રીતે કાર્યવાહી કરી શકે છે.

| Updated on: May 06, 2025 | 12:12 PM
4 / 6
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A - પતિ અથવા સાસરિયા દ્વારા ક્રૂરતા (Cruelty by Husband or In-laws): જો પતિ કે સાસરિયાં પુત્રવધૂનું વારંવાર અપમાન કરે શારીરિક કે માનસિક ત્રાસ આપે (ખાસ કરીને દહેજ બાબતે) તો તે ગંભીર ગુનો બને છે. સજા: 3 વર્ષ સુધીની કેદ + દંડ તેમજ આ કલમ બિનજામીનપાત્ર છે.

5 / 6
IPC કલમ 506 – ગુનાહિત ધાકધમકી: જો સાસરિયાં સ્ત્રીને ધમકાવે છે અથવા તેને નુકસાન પહોંચાડવાની ધમકી આપશે તો આ કલમ તેમની સામે લાગુ કરવામાં આવે છે. IPC કલમ 509 – સ્ત્રીની ગરિમાનું અપમાન કરવું: જો સાસરિયાં એવા શબ્દો કે ગાળોનો ઉપયોગ કરે જેનાથી સ્ત્રીના સન્માન કે ગરિમાને ઠેસ પહોંચે તો તે ગુનો બને છે.

6 / 6
સ્ત્રીઓ શું કરી શકે છે? : મહિલા હેલ્પલાઇન: 181 અથવા 1091 પર કૉલ કરો. નજીકના પોલીસ સ્ટેશન પર FIR નોંધાવો. ઘરેલુ હિંસા કાયદા હેઠળ કોર્ટમાં અરજી કરો. સુરક્ષા અધિકારી અથવા મહિલા આયોગનો સંપર્ક કરો.  (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)