દુર્વા ઘાસના સ્વાસ્થ્ય લાભો : આયુર્વેદિક ઉપચારમાં દુર્વા ઘાસને એક મહત્વપૂર્ણ ઔષધ માનવામાં આવે છે. આ ઘાસમાં પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન, ફોસ્ફરસ, વિટામિન A હોય છે. તેમાં સોડિયમ, મેગ્નેશિયમ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-સેપ્ટિક ગુણો ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાકારક પરિબળોને કારણે આ ઘાસ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.