AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Surname History : ઈન્દીરા, રાજીવ, સોનીયા, રાહુલ, પ્રિયંકા ગાંધીની અટકનો ઈતિહાસ જાણો

દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ગાંધી અટકનો અર્થ જાણીશું

Apurva Prakash
| Edited By: | Updated on: Jun 19, 2026 | 10:19 AM
Share
ગાંધી અટકનો અર્થ અને ઈતિહાસ જાણવો એક રસપ્રદ સાંસ્કૃતિક અને ભાષાકીય વિષય છે. આ નામ ભારતના ચોક્કસ સમુદાય અને પ્રદેશ સાથે સંકળાયેલું છે. મહાત્મા ગાંધીના પરિવાર સાથે પણ સંબંધિત છે.

1 / 6
ભગવદ્ગોમંડલ અને અન્ય પબ્લીક ડોમિનમાં આપેલી માહિતી અનુસાર ગાંધી શબ્દ સંસ્કૃત શબ્દ ગંધ પરથી આવ્યો છે. જેનો અર્થ સુગંધ થાય છે. ગાંધી મૂળ રુપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે સુગંધી પદાર્થનું વેચાણ કરતા હોય.

2 / 6
આ સંદર્ભમાં, "ગાંધી" મૂળ રૂપે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અત્તર, સુગંધિત પદાર્થો અથવા દવાઓ બનાવતા અથવા વેચતા હતા.

3 / 6
ગાંધી અટક મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતી અટક છે. ગાંધી અટક મોટા ભાગે વણિક સમુદાયમાં જોવા મળે છે. જૈન સમુદાયમાં પણ ગાંધી અટક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

4 / 6
ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટકનો અર્થ અત્તરિયો થાય છે, અત્તર વેચનાર માણસ, કરિયાણું, વસાણું, મસાલો અને દવા વગેરે પરચૂરણ સરસામાન વેચનાર વેપારીને કહેવામાં આવે છે.

5 / 6
આ ઉપરાંત ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર ગાંધી અટક ધરાવતા લોકો દશાશ્રીમાળી વાણિયા અને મેમણ સમુદાયમાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ

ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

g clip-path="url(#clip0_868_265)">