Railway Update : મહાદેવ ભક્તો માટે આનંદો ! લક્ઝરી AC ટ્રેનમાં જ્યોતિર્લિંગના કરો દર્શન, આ ટ્રેન ગુજરાતને પણ જોડશે

Railway Update : રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી AC ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

| Updated on: May 01, 2024 | 11:02 AM
4 / 6
17 દિવસની યાત્રા દરમિયાન જોશીમઠ, ઋષિકેશ, કાચીપુરમ, રામેશ્વરમ, પુણે, દ્વારકાધીશ, વારાણસી, નાસિકની ડીલક્સ કેટેગરીની હોટલોમાં એકથી બે રાત્રિ રોકાણ અને જ્યોતિર્લિંગ મંદિરોની મુલાકાત લેવામાં આવશે. સુપર લક્ઝરી ટ્રેનના AC-1નું ભાડું 1,55,740થી 1,80,440 લાખ રૂપિયા, AC-2નું ભાડું 1,44,325થી 1,67,725 લાખ રૂપિયા અને AC-3નું ભાડું 83,970થી 95,520 રૂપિયા હશે. ટ્રેનના દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ હાજર રહેશે. તમામ કોચમાં ઈલેક્ટ્રોનિક લોકર અને CCTVની સુવિધા હશે.

5 / 6
IRCTCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇ-ટિકિટના PNRમાં છ મુસાફરોમાંથી એકની બર્થ કન્ફર્મ થાય છે અને બાકીની પાંચ વેઇટિંગ ટિકિટ હોવા છતાં તમામ મુસાફરોને રેલ પેસેન્જર વૈકલ્પિક વીમા કવર આપવામાં આવે છે. નિયમ પ્રમાણે PNRમાં કન્ફર્મ ટિકિટ પર એક પેસેન્જર વેઇટિંગ ટિકિટ પર બાકીના મુસાફરો પર મુસાફરી કરવા માટે માન્ય છે.

6 / 6
જો PNRમાં એક પણ મુસાફરની ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે સિસ્ટમ આપોઆપ ટિકિટ કેન્સલ કરી દે છે અને પૈસા તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેના કારણે PNR પર મુસાફરી કરી શકાતી નથી. તેવી જ રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને હાફ ટિકિટ પર મુસાફરી કરનારાઓને વીમા કવચ આપવામાં આવે છે.

Published On - 8:57 am, Wed, 1 May 24