AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેઠાલાલ-બબીતાજી શોમાંથી ગાયબ, અન્ય કાસ્ટની હાલત ખરાબ ! તારક મહેતામાં એવું તો શું થયું?

ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

જેઠાલાલ-બબીતાજી શોમાંથી ગાયબ, અન્ય કાસ્ટની હાલત ખરાબ ! તારક મહેતામાં એવું તો શું થયું?
TMKOC
| Updated on: Jun 22, 2025 | 12:38 PM
Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ખૂબ ચર્ચામાં છે. શોમાં ફરી એકવાર એક ભયાનક સ્ટોરી જોવા મળી રહી છે. ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

બબીતાજી અને જેઠાલાલ શોમાં ગાયબ

શોમાં દેખાડ્યા મુજબ જેઠાલાલ તેમના વ્યવસાયિક સંગઠનના લોકો સાથે ફરવા ગયા છે. જ્યારે બબીતાજી અને ઐયર મહાબળેશ્વર ગયા હતા. ડોક્ટર હાથી અને તેમની પત્ની અને ગોકુલધામ સોસાયટી અન્ય લોકો પિકનિક પર ગયા હોવાનું જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બધા જોવા મળી રહ્યા છે પણ બબીતાજી અને જેઠા લાલ આ દરમિયાન શોમાં દેખાયા જ નથી.

બંગલામાં ભૂતનો પડછાયો, ભીડેની હાલત ખરાબ

બાકીના બધા લોકો પિકનિક માટે ગયા છે તે બંગલો તારક મહેતાના બોસનો છે. આ બંગલામાં ભૂતનો પડછાયો છે. ગોકુલધામ સોસાયટીને આ વાતની ખબર નથી. બધાએ બંગલામાં એક રાત વિતાવી છે. રાત્રે આત્મારામ ભીડેને એક ભૂત દેખાય છે. છત પર ભૂત જોઈને આત્મારામ ભીડે ડરી જાય છે. તે તેની પત્ની માધવીને આ વાત કહે છે.

જોકે, માધવી આ વાત માનતી નથી અને ભીડેને સૂવડાવી દે છે. બીજા દિવસે, ભીડેની ડરને કારણે હાલત ખરાબ થઈ જાય છે. તે બધાને ભૂત વિશે કહે છે. કેટલાક લોકો ટેન્શનમાં આવી જાય છે. જોકે, તારક મહેતા તેમને સમજાવે છે કે ભૂત જેવું કંઈ નથી. હવે આવનારા દિવસોમાં જોવા મળશે કે ગોકુલધામ સોસાયટી આ ખરેખર ભૂત છે કે પછી ભૂત બનીને રહેતુ કઈ વ્યક્તિ તે જોવુ રહ્યું. પણ આ દરમિયાન બબીતાજી અને જેઠાલાલ આખા એપિસોડમાં નહીં જોવા મળ્યા.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">