
11464 JBP SOMNATH EXP : જબલપુરથી આવતી આ ટ્રેન અમદાવાદ 08:10 વાગ્યે આવે છે અને રાજકોટ તમને 12:31 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન મંગળવાર અને શનિવાર સિવાય દરેક વારે ચાલે છે. એટલે કે રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે

19015 SAURASHTRA EXP : મુંબઈ સેન્ટ્રલથી આવતી આ ટ્રેન અમદાવાદ 20:15 પહોંચે છે અને રાજકોટ તમને રાત્રે 00.55 વાગ્યે પહોંચાડે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરેક વારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે.

19217 SAURASHTRA JANTA : બાન્દ્રા થી આવતી આ ટ્રેન અમદાવાદ 22:20 થી ઉપડે છે. 02:20 વાગ્યે રાજકોટ પહોંચાડે છે. સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તેમાં સ્લિપર કોચની ટિકિટ 185 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)