KKR vs GT Match Preview : કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ, જાણો પિચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઇંગ XI !

આજે (16મે) ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે IPL 2026ની 60મી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. ગુજરાતની ટીમ ટુર્નામેન્ટમાં મજબૂત સ્થિતીમાં જોવા મળી રહી છે. ગુજરાત ટાઇટન્સે સતત 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે બરાબરી પર છે.

| Updated on: May 16, 2026 | 3:12 PM
1 / 7
કોલકાતા નાઈટ રાઇડર્સની મેચ અત્યાર સુધીમાં ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે પ્રથમ 6 મેચમાં માત્ર 1 પોઈન્ટ મેળવ્યા પછી તેઓએ સતત 4 મેચ જીતી છે.

2 / 7
કોલકાતા અને ગુજરાત વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતાએ 1 મેચ જીતી છે. જ્યારે ગુજરાતે 4 જીતી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 1 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

3 / 7
ઇડન ગાર્ડન્સની પિચ બેટ્સમેન માટે અનુકૂળ હોય છે. જેમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 187થી 200 રનનો રહ્યો છે.

4 / 7
કોલકાતાના હવામાન અનુમાન મુજબ મેચ દરમિયાન વરસાદની શક્યતા લગભગ નથી.

5 / 7
આજે શુક્રવારે (16મે)ના દિવસે સાંજે ભારે ભેજ રહેશે અને પ્રથમ ઇનિંગ્સ દરમિયાન તાપમાન આશરે 42°C સુધી પહોંચી શકે છે.

6 / 7
સંભવિત પ્લેઇંગ XI = કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, રીંકુ સિંહ, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સુનિલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી

7 / 7
સંભવિત પ્લેઇંગ XI = ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ

Follow Us