IPL 2026 ની MI vs KKR વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરના પહેલા બોલે બુમરાહે કરેલી એક ભૂલ બની શકે મુંબઈની હારનું કારણ..!

IPL 2026 માં MI vs KKR મેચમાં છેલ્લી ઓવરમાં નાટકીય વળાંક આવ્યો. જસપ્રિત બુમરાહે નો-બોલ અને વાઈડ નાખીને દબાણ વધાર્યું, જે બાદના બોલમાં કારનામું થયું.

| Updated on: Mar 29, 2026 | 9:39 PM
1 / 5
IPL 2026 માં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં છેલ્લી ઓવરમાં નાટકીય પરિસ્થિતિ જોવા મળી. કેટલીક વાર એવું થતું હોય છે કે, મેચ ગણતરીના રનને કારણે હારી જવાતી હોય છે. MI vs KKR ની મેચમાં આવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ. કારણ કેમ જસપ્રિત બુમરાહ બોલિંગ માટે આવ્યો ત્યારે મેચ પહેલાથી જ તંગ સ્થિતિમાં હતી અને દરેક બોલનું મહત્વ વધી ગયું હતું.

2 / 5
ઓવરના પ્રથમ બોલ પર બુમરાહે નો બોલ નાખ્યો, જેના કારણે કોલકાતા ટીમને ફ્રી હિટ મળી. ત્યારબાદના બોલ પર વાઈડ ગયો, જેનાથી દબાણ વધુ વધ્યું. આવી પરિસ્થિતિમાં બોલરની નાની ભૂલ પણ ભારે પડી શકે છે, અને અહીં પણ એવું જ બન્યું.

3 / 5
ફ્રી હિટના બોલ પર રિંકુ સિંહે બાઉન્ડરી તરફ શોટ રમ્યો અને બોલ ઊંચો ગયો. ફીલ્ડરે કેચ પકડ્યો હતો, પરંતુ ફ્રી હિટ હોવાને કારણે આ કેચનો કોઈ લાભ થયો નહીં. આ ક્ષણ મુંબઈ માટે મહત્વની હતી કારણ કે વિકેટ મળી શકતી હતી, પરંતુ નિયમોને કારણે તક હાથમાંથી નીકળી ગઈ.

4 / 5
આ પછી પણ દબાણ યથાવત રહ્યું અને ચોથા બોલ પર ફરી એક વખત કેચનો મોકો બન્યો, પરંતુ તે પણ ફ્રી હિટ ને કારણે આ કેચ કોઈ કામનો ન હતો. અંતિમ ઓવરમાં થયેલી આ ભૂલો મુંબઈ ઇન્ડિયન્સ માટે મોંઘી સાબિત થઈ, કારણ કે કોલકાતા ટીમે તેનો પૂરતો ફાયદો ઉઠાવ્યો.

5 / 5
આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે મજબૂત સ્કોર ઉભો કરતા મુંબઈ સામે 221 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો. હવે આ ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈ માટે શરૂઆતથી જ આક્રમક રમત બતાવવી જરૂરી બની જશે, કારણ કે મેચ જીતવા માટે તેમને ખાસ પ્રદર્શન કરવું પડશે.(All Image - IPL)

Published On - 9:38 pm, Sun, 29 March 26

Follow Us