International Yoga Day 2024 : ભારતમાં આ સ્થળો માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે પરફેક્ટ, વિદેશી પણ આવે છે આ સ્થળે

|

Jun 21, 2024 | 3:29 PM

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો આજે તમને ભારતમાં આવેલા એવા સ્થળો વિશે જણાવીશું કે, અહિ ફરવા માટેનું સ્થળ નથી પરંતુ યોગ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે, તો ચાલો આ સ્થળ વિશે જાણીએ.

1 / 6
ભારતમાં યોગનો લાંબો ઈતિહાસ છે તેમજ આપણ સંસ્કૃતિનો પણ એક મહત્વનો ભાગ છે. યોગ માત્ર આપણા શરીરને જ મજબુત નથી બનાવતું પરંતુ સ્વાસ્થ માટે પણ સારો માનવામાં આવે છે. યોગથી દિવસભર સ્ફુર્તિ પણ રહે છે.

2 / 6
યોગની વાત આવે તો ઋષિકેશ કેમ પાછળ રહે. કારણ કે અહિ અનેક યોગ ગુરુઓ અને ઋષીઓનું ઘર પણ છે. ઋષિકેશમાં વિદેશીઓ પણ યોગના ક્લાસ કરવા માટે આવે છે. ખાસ વાત તો એ છે કે, ઋષિકેશનું વાતાવરણ ખુબ છ સુંદર અને નેચરલી હોય છે.

3 / 6
ગોવા નાઈટલાઈફ માટે મશહુર છે પરંતુ અહિ તમને અંડરવોર્ટર યોગનો અનોખો અનુભવ પણ રહે છે. ગોવાના પાલોલેમ બીચ પર અનેક યોગા ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. (photo : travelmag)

4 / 6
ધર્મશાળ હિમાલયના ખોળામાં આવેલું એક સુંદર સ્થળ છે. અહિ માઉન્ટેન યોગાનો અનુભવ ખુબ ખાસ થાય છે. બર્ફીલા પહાડો અને હળિયાળી વચ્ચે તમે યોગ કરી શકો છો.(photo : havingtime)

5 / 6
કેરળનું આયુર્વેદિક ચિકિત્સા અને યોગ ક્ષેત્ર મહત્વપૂર્ણ સ્થાન છે. યોગ માટે આ એકદમ શાંત સ્થળ છે. આ સિવાય શહેરમાં અનેક યોગ કેન્દ્ર પણ આવેલા છે,

6 / 6
 પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પોંડિચેરી ભારતના શ્રેષ્ઠ યોગ સ્થળોમાંનું એક છે. તમિલનાડુનું આ શહેર યોગ પ્રેમીઓને શાંત અને સુખદ વાતાવરણ અને માનસિક શાંતિ આપે છે. પોંડિચેરીના આશ્રમો યોગ અને ધ્યાન માટે ખૂબ જ પ્રખ્યાત છે.   (photo : iLovePondicherry)

Next Photo Gallery