1 લાખ રોકાણકારો વાળી કંપની, 1 શેર પર આપી રહી છે 3 બોનસ શેર, તમારા રૂપિયા 6 મહિનામાં ડબલ, જાણો કંપની વિશે

|

May 05, 2024 | 8:39 PM

Inox Wind Ltd બોનસ શેર આપવાનું નક્કી કર્યું છે. કંપની એક શેર પર 3 બોનસ શેર આપી રહી છે. રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

1 / 6
છેલ્લા 6 મહિના દરમિયાન રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર આપનાર કેટલીક કંપનીઓમાં Inox Wind Ltd કંપની રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. આ બોનસ શેરની રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. રોકાણકારોના દૃષ્ટિકોણથી સારી બાબત એ છે કે કંપની 20 મે પહેલા શેરબજારમાં એક્સ-ડિવિડન્ડનો વેપાર કરશે.

2 / 6
4 મેના રોજ, Inox Wind Ltd ના રૂપિયા 10ની ફેસ વેલ્યુ સાથે એક શેર પર 3 શેર બોનસ તરીકે આપવાનું નક્કી કર્યું છે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 18 મેની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, કંપનીએ પ્રથમ વખત બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે.

3 / 6
શુક્રવારે BSE પર કંપનીનો શેર 1 ટકાથી વધુના ઘટાડા સાથે રૂપિયા 614.90 પર બંધ થયો હતો. છેલ્લા 3 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 21 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

4 / 6
6 મહિના સુધી સ્ટોક રાખનારા રોકાણકારોએ 186.80 ટકા વળતર આપ્યું છે.

5 / 6
Inox Wind Ltd ના શેરના ભાવે છેલ્લા એક વર્ષમાં 449.20 ટકા વળતર આપ્યું છે. કંપનીનું 52 week high 663 અને 52 week high સ્તર રૂપિયા 107.30 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 20,042.57 કરોડ છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Next Photo Gallery