Western train : અમદાવાદથી ગાંધીનગર આ ટ્રેનો કરાઈ છે સ્થળાંતરિત, જાણો કઈ ટ્રેનનો થાય છે સમાવેશ

અમદાવાદનું રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે એટલે અમુક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

| Updated on: Apr 01, 2024 | 9:48 AM
4 / 5
ટ્રેન નંબર 19223 અમદાવાદ - જમ્મુ તવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11:20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

5 / 5
એ જ રીતે ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે છેલ્લું સ્ટોપેજ આપેલું છે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 13:30 કલાકે પહોંચશે. આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને નહીં જાય.